#BANASKANTHA : સરહદી વિસ્તારમાં સંજીવની વાનના કર્મચારીઓ દ્વારા નવા વર્ષની ઉજવણીકરી…

દૈયપઢાણી પ્રાથમિક શાળા ના બાળકો ને કેક ખવડાવી ને ઉજવણી કરી..

ડો. પ્રણાલી ,. પેરા મેડીક મહેશભાઈ મનવર , પાયલોટ નયન ભાઈ દેસાઈ , લેબ ટેકનીશીયન નિશા ડામોર , રીલીવર પાયલોટ હરેશભાઈ પરમાર, દ્ધારા ઉજવણી કરવામાં આવી..

અને વધુમાં કોરાના કેશમાં વધારો થયો છે એટલે બાળકો ને
માસ્ક પણ આપવામાં આવ્યો હતા..

અહેવાલ ભરત ચૌધરી બનાસકાંઠા