#RADHANPUR : ભારત વિકાસ પરિષદ સ્નહે મિલન સમારોહ

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા રહ્યા હાજર

રાધનપુર : ૦૭/૦૧/૨૦૨૨
રાધનપુર રેડક્રોસ ભવન ખાતે ગુજરાત ના શિકક્ષણમઁત્રી કીર્તિસિંહ વાઘેલા અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પરિસદ નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.

આ પંસંગ રાધનપુર માર્કેટ યાર્ડ ના ચેરમેન ડૉ કનુભાઈ પટેલ વાયસ ચેરમેન દિનેશભાઈ ઠક્કર અને ભારત વિકાસ પરિષદ ના કમલેશભાઈ તન્ના દિલીપભાઈ પુજારા રાજુભાઈ ઠક્કર ડો નવીનભાઈ ઠક્કર સાતલપુર તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન પ્રજાપતિ નગરપાલિકાના નગરસેવક ઇશ્વરભાઇ પંચાલ અને અન્ય ડોક્ટરો સેવાભાવી લોકો સહિતના લોકો ની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે આવેલ રેડકોસ ભવન ખાતે ભારત વિકાસ પરિષદ નુ સ્નેહ મિલન સમારોહ યોજાયો મોટી સંખ્યામાં કોરાના ની ગાઈડ લાઈન નુ પાલન કરી સ્નેહ મિલન સમારોહ યોજાયો.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલ ગુજરાત સરકારના મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા નું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા આ કાર્યક્રમમાં મનોરંજન પીરસવામાં આવ્યું હતું અલગ અલગ પ્રકારની રમતો રમીને ભારત વિકાસ વધુમાં વધુ પ્રગતિ કરે તેવું ગુજરાત સરકારના મંત્રીઓએ જણાવ્યું હતું.આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ રાધનપુર ના કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેડક્રોસ ભવન ખાતે ભારત વિકાસ પરિષદ મિલન કાર્યક્રમ યોજાયો રાધનપુર ભારત વિકાસ પરિષદના પ્રમુખ દિલીપભાઇ પૂજારા અને પરદેશ સંગઠનના હોદ્દેદારો કમલેશભાઈ તન્ના એ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું

એહવાલ દિનેશભાઈ સાધુ
રાધનપુર