#RADHANPUR : ચાઇનીઝ દોરી પકડી પાડતી રાધનપુર પોલીસ

રાધનપુર વિજય લક્ષ્મી ટ્રાન્સપોર્ટ ની અંદર અમદાવાદથી ચાઇનીઝ દોરી નું પાર્સલ આવેલું

તે પાર્સલ રાધનપુરના વિનોદ ભાઈ પતંગ વાળા ના ત્યાં વિજય લક્ષ્મી ટ્રાન્સપોર્ટ ના માલિક દ્વારા મોકલવામાં આવતા

વિનોદ ભાઈ પતંગ વાળા પોતાનું પાર્સલ ના હોય રાધનપુર પોલીસને જાણ કરતા

રાધનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચાઈનીઝ દોરી નું પાર્સલ કબજે લઇ આ દોરી ક્યાંથી આવી હતી કોને મંગાવી હતી તેને ઝીણવટ ભરી તપાસ રાધનપુર પોલીસ સ્ટેશનના પી.આઇ જીઆર રબારી દ્વારા હાથ ધરવામાં આવી

ચાઈનીઝ દોરી હાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી વિનોદ દેવીપુજક નામના વ્યક્તિની કરવામાં આવી ધરપકડ

અમદાવાદના કાલુપુર ખાતે પતંગ દોરી ના વેપારી શિવમ્ ટ્રેડર્સ દ્વારા માલ મોકલવામાં આવ્યું હોય તેવું બિલ મળી આવેલ