#RADHANPUR: શાન્તી કુંજ સોસાયટી માં બે મકાનો માં ચોરી ત્રણ લાખ ના દાગીના અને રોકડ રકમ ની ચોરી

રાત્રે ના સમય એ ઘર માલીકી બાહર ગયેલ હોવાથી તાળા તોડી ચોરી નો આપેલ અંજામા

ધરમસીભાઇ નાય ના ઘરે થી રોકડ રકમ અને ચાંદીના દાગીના ની ચોરી અને

હમીરભાઇ પટેલ ચોધરી ના ઘરેથી સોના ચાંદી ના દાગીના ના ચોરી

થતાં રાધનપુર પોલીસ ને જાણ થતાં રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જી આર રબારી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી પાંચ જણા એ ચોરી ને અંજામ આપેલ હોવાનુ બહાર આવ્યુ

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ શાન્તિ કુજ સોસાયટી માં બે મકાનો માં ચોરી થતાં પોલીસ એ તપાસ હાથ ધરી

દિનેશ સાધુ