યુ પી માં કમળ છોડી…..કેબિનેટ મંત્રી સાયકલ પર નીકળી પડ્યા….

કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય એ રાજીનામું આપીને ભાજપા ને આપ્યો જટકો

•  પછાત, દલિત, ખેડૂતોની ઉપેક્ષા થાય છે: મૌર્ય

•  સમાજવાદી પાર્ટીમાં તેમનું સ્વાગત છે: અખિલેશ

સ્વામી પ્રસાદ મૌર્ય ના રાજીનામું આપતા હલચલ મચી ગઈ છે. સ્વામી પ્રસાદ મૌર્ય એ તેમનું રાજીનામું રાજ્યપાલ આનંદીબેન પટેલ ને મોકલી આપ્યું છે અને ભાજપ ને છોડી ને સમાજવાદી પાર્ટી માં જોડાય ગયા છે

સ્વામી પ્રસાદ મૌર્ય ના રાજીનામાં આપતા જ રોશન લાલ વર્માએ પણ રાજીનામું આપ્યું તેમનું સાથ આપતા બ્રિજેશ પ્રજાતિ એ પણ રાજીનામું આપ્યું