#ICC-U-19 WORLD CUP 2022 જાણો ટીમ ઇન્ડિયા વિશે

યશ ધૂલ ની કપ્તાની હેઠળ ભારતીય ટીમ પોતાનો અભિયાન 15 જાન્યુઆરી પછી શરૂ કરશે

ખેલાડીઓ : યશ ધૂલ (કેપ્ટન), હરનૂર સિંઘ, અંગક્રિશ રઘુવંશી, એસકે રશીદ (વાઈસ કેપ્ટન), નિશાંત સિંધુ, સિદ્ધાર્થ યાદવ, અનીશ્વર ગૌતમ, દિનેશ બાના, આરાધ્યા યાદવ, રાજ અંગદ બાવા, માનવ પારખ, કૌશલ તાંબે, આરએસ હંગરગેકર, વાંસદા વિકી ઓસ્તવાલ, રવિકુમાર, ગર્વ સાંગવાન.

અનામત ખેલાડીઓ : ઋષિ રેડ્ડી, ઉદય સહારન, અંશ ગોસાઈ, અમૃત રાજ ઉપાધ્યાય, અમૃત રાજ ઉપાધ્યાય.

ગ્રુપ A – બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, કેનેડા, સંયુક્ત આરબ અમીરાત
ગ્રુપ B – ભારત, આયર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા
ગ્રુપ C – અફઘાનિસ્તાન, પાકિસ્તાન, પાપુઆ ન્યુ ગિની, ઝિમ્બાબ્વે
ગ્રુપ D – ઓસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ

ભારત V/S દક્ષિણ આફ્રિકા
સ્થળ: પ્રોવિડન્સ સ્ટેડિયમ, ગયાના
તારીખ: 15/01/2022
સમય:- સાંજે 7:30

ભારત V/S આયર્લેન્ડ
સ્થળ: બ્રાયન લારા સ્ટેડિયમ, ત્રિનિદાદ
તારીખ: 19/01/2022
સમય:- સાંજે 7:30

ભારત V/S યુગાન્ડા
સ્થળ: બ્રાયન લારા સ્ટેડિયમ
તારીખ: 22/01/2022
સમય:- સાંજે 7:30