#PATAN : શ્રી કૃષ્ણ ધામ ગૌશાળા નાં લાભાથૅ આયોજિત કથા નો લાભ લઇ આશિર્વાદ પ્રાપ્ત કરતાં જિલ્લા ભાજપ પ્રમુખ..

પાટણ તા.15
કૃષ્ણધામ ગૌશાળા હારીજ મુકામે ગૌમાતા નાં લાભાથૅ આયોજિત ભાગવત કથામાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી કથા શ્રવણ નો લાભ લઇ ગૌમાતા નાં કાયૅ માં ઉદાર હાથે ફાળો આપી રહ્યા છે ત્યારે શનિવારે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોરે ઉપસ્થિત રહી કથા નું રસપાન કરાવતા કથાકાર સંત નાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.