#PATAN : સબોસણ ગામે રહેતા રબારી પરિવાર નો યુવાન ધરે થી કોઈ ને જાણ કયૉ વીના જતા રહેતા ગુમ સુદાની ફરીયાદ નોંધાવી..

રબારી રાજુભાઈ નો પતો મળે નજીક પોલીસ મથકે જાણ કરવા વિનંતી સાથે અપીલ કરાઈ..

પાટણ તા.15
પાટણ તાલુકાના સબોસણ ગામે રહેતા રબારી રાજુભાઈ છગનભાઈ ઉ.વ.33 તા.13 જાન્યુઆરી ની વહેલી સવારે પોતાના ધરેથી કોઇ ને કંઈ પણ જણાવ્યા વીના ચાલ્યા ગયા હોય જેની તપાસ પરિવાર દ્વારા તેઓનાં સગા સંબંધીઓ અને તેમના મિત્રો ને ત્યાં કરવા છતાં આજદિન સુધી તેઓ ની ભાળ કોઈ જગ્યાએ ન મળતાં તેમના કાકા ના દિકરા ભાઈ બાબુભાઈ અભુભાઈ ધનાભાઇ રબારી રહે સબોસણ વાળા દ્વારા રાજુભાઈ રબારી ગુમ થયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી છે ત્યારે ઉપરોકત ફોટા વાળા રાજુભાઈ છગનભાઈ રબારી ની જે કોઈ ને ભાળ મળે તેઓએ નજીકના પોલીસ સ્ટેશને અથવા તો મોં.નં.7621981938/7600314098 ઉપર તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી સહ અપીલ કરવામાં આવે છે..