#BrahmosMissile :ભારત ની નવી સિદ્ધિ : બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ.

ઓડિશાના દરિયાકાંઠે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના નવા સંસ્કરણનું પરીક્ષણ કરી ને તે સાબિત કર્યું કે આ મિસાઇલ નવી ટેકનિક થી સજ્જ છે
આ એક સર્વમય લાંબા અંતરની સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે
અને આ મિસાઇલ જમીન સમુંદ્રા અને હવામાં થી લોંચ થઈ સકે છે આ મિસાઇલ ભારત ના drdo અને રશિયાના npom દ્વારા આ સિસ્ટમ ની ડિઝાઇન કરવા માં આવી છે
આ સિસ્ટમ બે વેરિઅન્ટ્સ સાથે ડિઝાઇન કરી છે એન્ટી-શિપ અને લેન્ડ-એટેક રોલ માટે
DRDO અનુસાર, બ્રહ્મોસ વેપન સિસ્ટમ્સને ઇંડિયન નેવી અને ઇંડિયન આર્મી સાથે કામ કરવા સામેલ કરવા માં આવી છે.
ઇંડિયન નેવી ના વિનાશક INS વિશાખાપટ્ટનમના પશ્ચિમ કિનારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ આ મહિના ના શુરૂઆત માં ટેસ્ટ કરવા માં આવ્યું હતું
મિસાઈલનું પરીક્ષણ સમુદ્રથી દરિયાઈ પ્રકારનું મહત્તમ રેન્જમાં કરવામાં આવ્યું હતું અને તે ચોકસાઇ થી તેના લક્ષ્ય જહાજને અથડાયું હતું.


“બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના અદ્યતન સમુદ્રથી દરિયાઈ પ્રકારનું આજે આઈએનએસ વિશાખાપટ્ટનમથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઈલે નિશ્ચિત લક્ષ્ય જહાજને ચોક્કસ રીતે અથડાવ્યું હતું,” ડીઆરડીઓએ તેમના ટ્વિટમાં જણાવ્યું હતું.