#BALISANA : પ્રાથમિક શાળા નંબર -2 ખાતે પ્રધાનમંત્રીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને નિહાળ્યો..

બાલીસણા પ્રાથમિક શાળા નંબર – 2 ખાતે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ટેકનોલોજી નાં માધ્યમથી આયોજિત કરવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં બાલીસણા શાળા નંબર-2 ના આચાર્ય અશ્ચીનભાઈ પટેલ, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમાર સહિત શિક્ષક ગણ અને શાળા વ્યવસ્થાપક સમિતિના સદસ્યો અને વિધાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડાપ્રધાન નાં પરિક્ષા પે ચચૉ ને નિહાળી હતી.