#PATAN : જિલ્લા ભાજપ સક્રિય કાયૅકતૉ કાડૅ વિતરણ કાર્યક્રમ યોજાયો..

પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ઓનલાઇન કાયૅકતૉઓને માગદશૅન પુરૂ પાડ્યું..

પાટણના ઉત્સવ પાર્ટી પ્લોટ પાટણ ખાતે મંગળવારે જિલ્લા ભાજપના સક્રિય કાર્યકર્તા કાર્ડ વિતરણ સંમેલન જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. દશરથજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને અને પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ પંચાલની વિશેષ ઉપસ્થિતિ માં યોજાયું હતું.


આ સંમેલનમાં જિલ્લા ભાજપના પ્રભારી નૌકાબેન પ્રજાપતિ, ગોવિંદભાઈ પટેલ, મહામંત્રી રમેશભાઈ સિંધવ, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, જીઆઈડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, લવિંગજી ઠાકોર, પુષ્પાબેન ઠાકોર, જિલ્લા ભાજપના પદાધિકારીઓ, મંડળના પદાધિકારીઓ સક્રિય સભ્યો સહિત ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.


ઓનલાઇન પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના સી.આર.પાટીલે ઉપસ્થિત કાયૅકતૉઓને ઓનલાઇન માર્ગદર્શન આપ્યું હતું.