હાલ પોસ્ટ માં ભરતી બહાર આવી છે . જેમાં કુશળ કારીગરો માટે આ ભરતી બહાર આવી છે . આ ભરતીમાં માટે અરજી કરી શકશે . આ ભરતીમાં 19900 જેટલો પગાર આપવામાં આવશે.

હાલ ઈન્ડિયા પોસ્ટે સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર કુશળ કારીગરની જગ્યાઓની ભરતી માટે સૂચના જારી કરી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે 9 મે 2022 અરજી કરી શકશે . અહીં ખાલી જગ્યાની વિગતો હાલ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, આ ભરતી પ્રક્રિયા દ્વારા ઈન્ડિયા પોસ્ટમાં 9 જગ્યાઓ પર નિમણૂક કરાઈ છે, જેમાં મિકેનિક ની 5 જગ્યાઓ, ઈલેક્ટ્રીકલની 2 જગ્યાઓ, ટાયરમેનની 1 જગ્યા અને લુહારની 1 જગ્યા પર ભરતી બહાર આવી છે.
પગાર આ ભરતીમાં પોસ્ટ્ પર પસંદગી પામેલા તમામ ઉમેદવાર માટે પે મેટ્રિક્સ લેવલ 2 હેઠળ દર મહિને રૂ. 19900નો પગાર આપશે .
શૈક્ષણિક લાયકાત
હાલ અરજી કરવા માંગતા બધા જ ઉમેદવારોએ ધોરણ 8 પાસ કરેલ હોવું જોઈએ અથવા માન્ય ટેકનિકલ સંસ્થામાંથી સંબંધિત વેપારમાં પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. જો કે અન્ય માહિતી મુજબ માં દસ્તાવેજ પણ ચાલશે .
વય મર્યાદા
આ ભરતીમાં વય મર્યાદા ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે આ જ સમયે, સરકારી નિયમો મુજબ, અનામત વર્ગના ઉમેદવારોને ઉચ્ચ વય ની મર્યાદા માં છૂટછાટ અપાશે .
પસંદગી આ રીતે કરી શકશો
હાલ આ જગ્યાઓ પર ભરતી માટે તમામ ઉમેદવારોની પસંદગી ટ્રેડ ટેસ્ટ મુજબ કરાય છે અને રસ ધરાવતા તમામ ઉમેદવારો તેમની અરજી નિયત ફોર્મેટમાં અને અન્ય જરૂરી દસ્તાવેજો 9 મે 2022 સૂચના યોગ્ય સરનામે મોકલેલ છે .
