ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આગામી તા. ૨૪ એપ્રિલે યોજાનારી પરીક્ષાઓ માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આગામી તા. ૨૪ એપ્રિલે યોજાનારી પરીક્ષાઓ માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ સવર્ગની લેખિત પરીક્ષા આગામી તારીખ ૨૪ એપ્રિલ રવિવારના રોજ યોજાશે. દાહોદ જિલ્લાના તાલુકા મથકો ઉપર ૯૦ કેન્દ્ર, ૧૦૪૦ બ્લોકમાં કુલ ૩૧૧૮૦ ઉમેદવારો પરીક્ષા આપશે. જિલ્લામાં પરીક્ષા સુચારુ રીતે પાર પડે તે માટે કલેકટરના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજનબદ્ધ અને સઘન તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા સમિતિના નોડલ અધિકારીએ જણાવ્યું છેગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આગામી તા. ૨૪ એપ્રિલે યોજાનારી પરીક્ષાઓ માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ સવર્ગની  લેખિત પરીક્ષા આગામી તારીખ ૨૪ એપ્રિલ રવિવારના રોજ યોજાશે. દાહોદ જિલ્લાના તાલુકા મથકો ઉપર ૯૦ કેન્દ્ર, ૧૦૪૦ બ્લોકમાં કુલ ૩૧૧૮૦ ઉમેદવારો પરીક્ષા આપશે. જિલ્લામાં પરીક્ષા સુચારુ રીતે પાર પડે તે માટે કલેકટરના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજનબદ્ધ અને સઘન તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા સમિતિના નોડલ અધિકારીએ જણાવ્યું છે..