ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ માં આવી 3137 જગ્યા પર ભરતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી બહાર આવી છે આ ભરતીમાં યોગ્ય લાયકાત મુજબ દરેક વ્યક્તિ અરજી કરી શકશે અને સારા પગાર ધોરણથી આ ભરતી કરી શકશે અને આ ભરતી માં સારૂ સ્થાનમેળવી શકશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ માં હાલ માં ભરતી બહાર આવી છે આ ભરતીમાં 3137 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર આવી છે . આ ભરતીમાં યોગ્યતા મુજબ દરેક વ્યક્તિ અરજી કરી લાયકાત મુજબ આ ભરતી માં સ્થાન મેળવી શકશે .

શિક્ષણ

આ ભરતીમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો અને તે પણ ચોક્કસ ક્ષેત્ર માં સ્નાતક હોય તે જરુરી છે

અનુભવ

આ ભરતીમાં કોઈપણ ફિલ્ડનો બે-ત્રણ વર્ષનો અનુભવ હોય તે વ્યક્તિના અગ્રતા ક્રમ આપવામાં આવશે

પગાર

આ ભરતીમાં સરકારી પગાર ધોરણ મુજબ પગાર રાખવામાં આવેલો છે *જગ્યા* આ ભરતી માં 3137 હેતળી જગ્યાઓ પર ભરતી બહાર આવી છે .

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં ફિમેલ હેલ્થ વર્કરનું સર્ટિફિકેટ બેઝિક કોર્સ સરકારી માન્ય સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મીડવાઈફનો કોર્સ હોવો જરુરી છે .

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે .

અરજી ફી

આ ભરતીમાં 100 રૂપિયા સુધી ની અરજી ફ્રી રાખવામાં આવેલી છે .

અરજી કરવાની અંતિમ તારીખ

આ ભરતીમાં અરજી કરવાની અંતિમ તારીખ ફોર્મ ભર્યા ની પહેલી તારીખથી 10-5-2022 રાખવામાં આવેલી છે આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવા માટે: https://ojas.gujarat.gov.in/AdvtList.aspx ?type=lCxUjNjnTp8 પાર જવું પડશે

શિફ્ટ ટાઇમિંગ

આ ભરતીમાં દિવસની શિફ્ટ રાખવામાં આવી છે . જેમાં આ શિફ્ટમાં યોગ્યતા મુજબ દરેક વ્યક્તિ અરજી કરી શકશે