#ગુજરાત_સ્થાપના_દિન : ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી ને લઈ માનવ અધિકાર સંધ દ્વારા ફુટ વિતરણ કરવામાં આવ્યું..

માનવ અધિકાર સંઘ પાટણ જિલ્લા ની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતા બહેનોને સહિતના દર્દીઓને ગુજરાત ના 65 માં સ્થાપના દિવસ નિમિત્તે ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે ગુજરાત માનવ અધિકાર ના પ્રદેશ મહામંત્રી અવનીબેન જોશી, પ્રાણભાઈ જોશી, જિલ્લા મહામંત્રી રમેશચંદ્ર કે ઠક્કર, જિલ્લા મહિલા પ્રમુખ માનસીબેન ત્રિવેદી,જિલ્લા મહામંત્રી લતાબેન રાવલ, સહમંત્રી હેતલબેન નાઈ, સામાજિક આગેવાન વિરેશભાઈ વ્યાસ, સુરેશ જાની, ગોપીચંદ પોપટ જી ઠાકોર, રજની મહેતા સહિત દાતા લહોણા સસ્થા તંત્રી ઉતમભાઈ ઠક્કરે હાજર રહી તમામ મહિલાઓને ફ્રુટ વિતરણ કરી ધન્યતા અનુભવી હતી.