#PATAN : જનતા હોસ્પિટલ નજીક માનવતા ની દિવાલ પાસે અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

પાટણ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા ત્યા ફરજ ઉપર ના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. 

પાટણ બી ડીવીઝન પોલીસે વાલીવારસો ની શોધ ખોળ હાથ ધરી

પાટણ જનતા હોસ્પિટલ નજીક માનવતા ની દિવાલ પાસે અજાણ્યા પુરૂષ નો મૃતદેહ મળ્યો   પાટણ બી ડીવીઝન પોલીસે વાલી વારસો ની શોધ ખોળ હાથ ધરી
પાટણ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા ત્યા ફરજ ઉપર ના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. 

પાટણ શહેર ની જનતા હોસ્પિટલ નજીક માનવતા ની દિવાલ પાસે સવારે અજાણ્યા પુરૂષ નો મૃત હાલત મળી આવ્યો હતો. આ અંગે પાટણ બી ડીવીઝન પોલીસે અકસ્માતે મોત ગુનો નોંધી તેના વાલી વારસો ની શોધ ખોળ હાથ ધરી હતી. 

પાટણ જનતા હોસ્પિટલ આગળ માનવતા ની દિવાલ નજીક એક અજાણ્યો પુરૂષ શંકાસ્પદ બેભાન હાલત માં સુતેલ હોય તેની જાણ પોલીસ કરતા પોલીસે તાત્કાલીક પાટણ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા ત્યા ફરજ ઉપર ના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. 

આ અંગે પોલીસે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યો પુરૂષ અંદાજી ઉપર 45 વર્ષ નુ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ અધિકારી પીએસઆઇ વી.બી.ખરાડી જણાવ્યુ હતુ કે વાલી વારસો ની શોધ ખોળ હાથ ધરાઇ છે.