#PATAN : ગુજરાત રાજ્ય ખેડૂત કંપની ની મળલી બેઠકમા વર્ણોસરી રાજપૂત સમાજના અગ્રણી કરશનજી જાડેજા ની સવૉનુમતે વરણી કરવામાં આવી..

ગુજરાત રાજ્યના એફ.પી.ઓ.(ગુજરાત રાજ્ય ખેડૂત ઉત્પાદક કંપની -ખેડૂતોની કંપનીઓનું સંગઠન .ગુ. જ.પ્રો.) ની તાજેતરમાં મળેલ સભામાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વર્ણોસરી ગામના વતની અને ગુજરાત ના રાજપૂત સમાજમાં ખૂબ જ સ્વચ્છ અને સારી પ્રતિભા ધરાવતા તેમજ ખેડૂતોનું હંમેશા હિત ધરાવતા
ઓરગેનિક ખેતીના હિમાયતી એવા કરશનજી ગંભીરસિંહ જાડેજાની સવૉનુમતે બિન હરીફ વરણી કરવામાં આવતા સમગ્ર સાંતલપુર તાલુકાના ખેડૂત આ
આલમમાં તેમજ રાજપૂત સમાજ માં ખુશી ની લહેર ઉઠવા પામી છે

તો કરશનજી જાડેજા ની વરણીને આવકારી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હોવાનું રાજપૂત સમાજના યુવા અગ્રણી મદારસિહ ગોહિલે જણાવ્યું હતું.