હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા કોંગ્રેસ હરકતમાં આવી, ચાર સમાજમાથી કાર્યકારી પ્રમુખની નિમણૂક કરશે…….પાટીદાર, ક્ષત્રિય, લઘુમતી, અનુસૂચિત જાતિને સ્થાન આપી શકે છે.

કિરીટ પટેલને કાર્યકારી અધ્યક્ષ પદ મળી શકે છે. ઇન્દ્રવિજ્ય સિંહને કાર્યકારી અધ્યક્ષ પદ મળી શકે છે.

જીગ્નેશ મેવાણી ને કાર્યકારી અધ્યક્ષ પદ મળી શકે છે


હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા કોંગ્રેસ હરકતમાં આવી છે પ્રદેશ કોંગ્રેસ ચાર કાર્યકારી પ્રમુખની નિમણૂક કરશે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા કાર્યકારી પ્રમુખની નિમણૂક કરશે. પાટીદાર, ક્ષત્રિય, લઘુમતી, અનુસૂચિત જાતિને સ્થાન આપી શકે છે.
કિરીટ પટેલને કાર્યકારી અધ્યક્ષ પદ મળી શકે છે. ઇન્દ્રવિજ્ય સિંહને કાર્યકારી અધ્યક્ષ પદ મળી શકે છે. જીગ્નેશ મેવાણી ને કાર્યકારી અધ્યક્ષ પદ મળી શકે છે, પાટીદાર ક્ષત્રિય લઘુમતી અને અનુસૂચિત જાતિ નું નામ મોખરે આવી શકે છે.

પાટીદાર ધારાસભ્ય કીરીટ પટેલના નામે હાર્દિક પટેલનું નામ ચર્ચામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસ સત્તાવાર રીતે આ જાહેરાત કરી શકે છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા એક પછી એક સમાજ ના આગેવાનો ને આગળ કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસએ અગાઉ આદિવાસી વોટબેંકને ધ્યાનમાં રાખી વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની નિમણૂક કરી છે ત્યારે ઠાકોર સમાજમાથી પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે આમ વિવિધ જ્ઞાતિના લોકોને સમાવવામાં આવી રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલનું કાર્યકારી તરીકે નું પદ હવે 4 નેતાઓને આપવામાં આવશે. જો કે અગાઉથી આ પ્લાન હોવાનું પણ ચર્ચા છે.