અમદાવાદમાં સંઘ અને સરકાર વચ્ચે બેઠક થશે શરૂ, પાટીલ અને સંઘવી પહોંચ્યા હેડગેવાર ભવન

સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ આ બેઠકમાં વિશેષ પ્રકારની સલાહ સૂચન આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપશે.

આજે અમદાવાદમાં સંઘ અને સરકાર વચ્ચે

સી આર પાટીલ અને સીએમની હાજરીમાં

હેડગેવાર ભવન ખાતે બેઠક યોજવામાં આવી છે ત્યારે ચિંતન શિબિર અને કારોબારી બેઠક બાદ આ સૌથી મોટી બેઠક યોજવામાં આવી છે. ખાસ કરીને ચૂંટણીનું વર્ષ છે ત્યારે તેને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદમાં હેડગેવાર ભવન ખાતે તમામ બીજેપીના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. 

સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ આ બેઠકમાં વિશેષ પ્રકારની સલાહ સૂચન આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપશે.  રાજકીય અને સામાજિક વિવિધ મુદ્દાઓને લઈને આ બેઠક ની અંદર ચર્ચા કરવામાં આવશે. 

આગામી દિવસોની અંદર પંદર દિવસ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આઠ વર્ષ સુશાસન લઈને વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે ત્યારે આ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

ખાસ કરીને તમામ મંત્રીઓને ૧૮૨ વિધાનસભાની વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે મંત્રીઓ ને પણ આ મામલે રિપોર્ટ તૈયાર કરશે. ખાસ કરીને કોંગ્રેસના ગઢ ગણાતા વિધાનસભા ક્ષેત્રની અંદર બીજેપી આગામી સમયમાં કઇ રીતે વિધાનસભાની ચૂંટણી પહેલા આગળ વધી શકે છે તે તમામ બાબતોને લઈને પણ આગામી સમયમાં ચર્ચા કરવામાં આવશે. 

આ ઉપરાંત આગામી 2022 ની ચૂંટણીને લઈને માઈક્રો પ્લાનિંગ તેમજ વિવિધ આયોજનો પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે સંઘ અને સરકારની આવતીકાલે મહત્વની બેઠક અમદાવાદમાં યોજાવા જઇ રહી છે ચિંતન શિબિર કારોબારી બાદ આ સરકારની મોટી બેઠક આવતીકાલે અમદાવાદમાં મળશે. જ્યાં તમામ પદાધિકારીઓ ભાજપના હાજર રહેશે.

ભાજપ માંથી રાજીનામું આપનાર ડો જય નારાયણ વ્યાસે કોંગ્રેસ નાં ઉમેદવાર ને ખુલ્લું સમથૅન આપ્યું…

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નાં ઉમેદવાર ને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી.. પાટણ તા.૨૭આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય…

પાટણ જિલ્લા ની ચાર વિધાનસભા બેઠક પર થી કુલ 311 આચાર સહિતા ની ફરિયાદ માંથી 306 ફરિયાદ નો નિકાલ કરાયો..

સૌથી વધુ આચાર સહિતા ની ફરિયાદ 18 પાટણ વિધાનસભા બેઠક પર થી મળી.. પાટણ તા.26આગામી વિધાનસભાની 2022 ની ચૂંટણીને ધ્યાનમાં…

પાટણ AAP ના ઉમેદવાર સામે લોક પ્રતિનિધિ ધારા હેઠળ કાયૅવાહી કરવા કોંગ્રેસ નાં ઉમેદવાર ની રજૂઆત..

સોશ્યલ મીડિયામાં કોંગ્રેસ નાં ઉમેદવાર વિરુદ્ધ ફરતી કરવામાં આવેલ પેપર કટીંગ નાં મુદ્દે ચુંટણી અધિકારી ને રજુઆત કરવામાં આવી.. પાટણ…

પાટણના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ નો ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ..

દરેક ગામ માથી સુજ્ઞ મતદારો,વડિલો, મહિલાઓ દ્વારા પ્રાપ્ત થતાં વિજયના આશિર્વાદ… શહેરી વિસ્તારમાં જંગી જાહેર સભામાં સ્વયંભૂ લોકો એ ઉમટી…

રાજકોટના સોની પરિવારનો સામૂહિક આપઘાતનો મામલો: પુત્ર અને પત્નીનાં મૃત્યુ બાદ પતિનું પણ મોત

યુનિર્વસિટી રોડ પર આવેલા મિલાપનગરમાં સોની પરિવારને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં સંડોવાયેલા નામચીન ચીન્ટુ ઉર્ફે સંજયરાજસિંહ ઝાલાની ક્રાઇમ બ્રાન્ચે લક્ષ્મીવાડીમાંથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *