કચ્છ જીલ્લાનાં અંજાર મુકામે થી બાઈક ચોરી કરેલ ઈસમ ને મોસા સાથે પકડી પાડતી એલ.સી.બી.ટીમ પાટણ

કચ્છ જીલ્લાનાં અંજાર મુકામે થી બાઈક ચોરી કરેલ ઈસમ ને મોસા સાથે પકડી પાડતી એલ.સી.બી.ટીમ પાટણ મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે પોલીસ અધિક્ષક શ્રી વિજયકુમાર પટેલ સાહેબ પાટણનાઓએ તાજેતરમા બનતા મીલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ તથા એ.બી.ભટ્ટ I / C . પો.ઇન્સ . એલ.સી.બી.પાટણ ના માર્ગદર્શન આધારે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો વારાહી પોસ્ટે વિસ્તારમાં મીલકત સંબંધી ગુનાઓ લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકિકત મળેલ આધારે વારાહી થી બામરોલી હાઈવે રોડ ઉપર એક ચોર ઈસમ ને ચોરી ના મોસા સાથે પકડી પાડેલ તેના સગરીતની ખાત્રી તપાસ કરતા તેના સાગરીતના ઘરે થી પણ ચોરી નુ મોસા નંગ -૧ કબ્જે કરવામાં આવેલ છે વધુ તપાસ સારૂ વારાહી પોસ્ટે નાઓ તરફ સોપેલ છે . આમ , વારાહી પોસ્ટે વિસ્તાર માં મોબાઈલ કોપ એપ્લીકેશન આધારે ચોરી ના મોસા સાથે રીઢા બાઈક ચોરને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી ખુબજ પ્રશંશનીય કામગીરી કરેલ છે .

બાતમી મેળવનાર અધિકારી / કર્મચારીની વિગત : ( ૧ ) અ હે કો . શૈલેષકુમાર રામજીભાઈ ( ૨ ) અ.પો.કો. નવાઝશરીફ ગુલામરસુલભાઈ

પકડાયેલ આરોપીનુ નામ , સરનામુ : — ( ૧ ) સારૂખ હુશેન મીરખાન ભટ્ટી ( સંધી ડફેર ) ઉ.વ .૩૦ રહે.રાણીસર તા.સાંતલપુર જી.પાટણ

પકડવાનો બાકી આરોપીનુ નામ , સરનામુ : — ( ૧ ) નુરમંહમદ સકુરભાઈ પહેલવાન ( સંધી ) રહે વાદળીથર હાલ રહે.રાણીસર તા.સાંતલપુર જી.પાટણ

કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારીઓની વિગત : ( ૧ ) શ્રી એ.બી.ભટ્ટ I / C પો.ઇન્સ એલ.સી.બી.પાટણ ( ૨ ) અ.હે.કો. શૈલેષકુમાર રામજીભાઈ ( ૩ ) અ.હે કો દીલીપસિહ સુરાજી ( ૪ ) અ.પો.કો. નવાઝશરીફ ગુલામરસુલભાઈ