પાટણ જિલ્લામાં પાંચ મેડિકલ ઓફિસરોને કાયમી તાલુકા હેલ્થ ઓફિસરની નિમણૂંક અપાઈ

પાટણ જિલ્લામાં પાંચ મેડિકલ ઓફિસરોને કાયમી તાલુકા હેલ્થ ઓફિસરની નિમણૂંક અપાઈ. પાટણ જિલ્લામાં PHC સેન્ટરોમાં ખાલી પડેલ MBBS ડોક્ટરની જગ્યા પર સરકાર દ્વારા નવીન 24 ડૉક્ટરો ફાળવતા તે પૈકી 16 ડૉક્ટરો હાજર થતાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ 16 પી . એસ . સી સેન્ટર ઉપર નિમણૂક કરી છે.

તાજેતરમાં જિલ્લા ફેર બદલીમાં 20 આરોગ્યના કર્મીઓને ગ્રામીણ ક્ષેત્રે આવેલ PHC સેન્ટરોમાં નિમણૂક અપાતાં હવે નવી આરોગ્ય સ્ટાફની નિમણૂક થતાં ગ્રામીણ ક્ષેત્રે દર્દીઓન સારવારનો લાભ મળશે તેવો આશાવાદ ઊભો થયો છે.

પાટણ જિલ્લામાં કાર્યરત 52 PHC સેન્ટરમાં ખાલી MBBS ડોક્ટરની જગ્યાઓ માટે રાજ્ય સરકાર દ્વારા નવી 24 બોન્ડ વાળાં ડોક્ટરની ફાળવણી કરી છે. જે પૈકી હાલમાં 16 ડોક્ટર હાજર થતાં 14 ગ્રામિણ ક્ષેત્રે આવેલ PHC માં તેમજ 2 પાટણ શહેરના અર્બન સેન્ટરમાં નિમણૂક આપી છે .

ઉપરાંત તાજેતરમાં જિલ્લા ફેર બદલી કેમ્પ માંથી પાટણ જિલ્લામાં આવેલા FHW / MPHW અને ફાર્માસિસ્ટ મળી આવેલા 20 આરોગ્ય કર્મીઓને આરોગ્ય વિભાગ દ્વારા પી . એચ . સી સેન્ટરોમાં નિમણૂક આપી છે . હાલમાં ફક્ત આઠ પીએસસીમાં ડોક્ટરની જગ્યા ખાલી હોય તેમાં પણ બાકી રહેલા 8 ડોક્ટર હાજર થતાં નિમણૂક આપવામાં આવનાર છે. તેવું પાટણ જિલ્લા આરોગ્ય વિભાગના વહીવટી અધિકારી ડૉ . શરદ જાનીએ જણાવ્યું હતુ.

પાટણ કોંગ્રેસના ઉમેદવારના ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન નાસ્તા વાળા એ નાસ્તા નો સ્વાદ ચખાડ્યો..

તો કોલેજિયન વિધાર્થીની ઓએ હાર પહેરાવી ઉમેદવાર ને આવકાયૉ… પાટણ તા.૩૦પાટણ વિધાનસભા બેઠક નાં કોંગ્રેસ ના ઉમેદવારે બુધવારના રોજ પોતાના…

પાટણ: જિલ્લા કલેક્ટર સુપ્રિત સીંઘ ગુલાટીએ બેલેટ પેપર દ્વારા કર્યું મતદાન

પાટણવાસીઓને વધુને વધુ મતદાન કરવા માટે કરી અપીલ ‘’હું ચૂંટણી ફરજમાં હોઈ મેં મારો મત પોસ્ટલ બેલેટ દ્વારા આપીને લોકશાહીના…

પાટણ માં રાજકીય પાર્ટીની રેલી જોવા નીકળેલા વૃદ્ધને રખડતા ઢોરે સીંગડે ભરાવતા ઈજાઓ પહોંચી..

રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા નિષ્ફળ નિવડેલા સત્તાધારી પક્ષના નગરસેવકોને પાર્ટીના પ્રચાર માટે ભારે પડશે.. પાટણ તા.30પાટણ શહેરમાં એક તરફ ચૂંટણીની…

ATS-GSTના ગુજરાતના આ મોટા શહોરોમાં 88 સ્થળો પર દરોડા

આ દરોડાની સાથે એટીએસ દ્વારા અલગ-અલગ જિલ્લામાંથી એસઓજીની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે ATS-GSTનું ગુજરાતના શહોરોમાં 88 સ્થળો પર…

પાટણ ભાજપના ઉમેદવારે ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન બગવાડા દરવાજા ખાતે નાસ્તા નો સ્વાદ માણ્યો..

આગામી તા.5 ડીસેમ્બર નાં મતદાન કરવા અને કરાવવા મતદારોને અપીલ કરી.. પાટણ તા.૩૦પાટણ વિધાનસભા બેઠક નાં ભાજપ ના ઉમેદવાર ડો.રાજુલબેન…