પાટણની શ્રી વી.એમ.દવે સ્કૂલના વિદ્યાર્થીઓનુ ઝળહળતું ધોરણ 10 નું પરિણામ…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 નું ઓનલાઇન રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે પાટણ ની શ્રી વી.એમ. દવે હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ એ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરી શાળા પરિવાર ને ગૌરવ અપાવ્યું છે.
ધોરણ 10 ની પરિક્ષામાં સ્કુલના વિદ્યાર્થીઓ સિદ્ધિ મેળવી છે જેમાં
મોદી હેની ધર્મેન્દ્રકુમાર 93.99 PR,પ્રજાપતિ શુભમ સંજયકુમાર – 93.99PR,
રાવળ માનવ મહેશકુમાર – 86.80PR,ભીલ ખુશી વિજય કુમાર – 84.13PR,
ભાટિયા હેમાંગ નવીનચંદ્ર – 74.16PR, સહિતના વિદ્યાર્થીઓ સ્કૂલમાં અવલ્લ રહ્યા છે. આ સાથે પાસ થનારા તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલક જયેશભાઈ વ્યાસ તથા શાળા સુપર વાઇઝર મમતાબેન ખમાર સહિત નાં સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.