આધુનિક સાધનો સાથે ઓજસ આંખ ની હોસ્પિટલ નો શુભારંભ કરવામાં આવ્યો…

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી..

આધુનિક સાધનો સાથે ઓજસ આંખ ની હોસ્પિટલ નો શુભારંભ કરવામાં આવ્યો…

પાટણ કિલાચંદ શોપિંગ સેન્ટર ખાતે આધુનિક સુવિધાઓ સાથે નવિન ઓજસ આંખની હોસ્પિટલ નો રવીવાર નાં રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો.


આ શુભ ઉદ્ધાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, હમલોગ દૈનિક નાં તંત્રી મનીષભાઈ ખમાર, બિલ્ડર નીલમ પટેલ સહિતનાં મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી.
ઉપસ્થિત સૌ મહાનુભાવો નું ડૉ.જતીનભાઈ પટેલ તેમજ ડૉ. મિરલ જે.પટેલે શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl