પાટણ ગ્રામ્ય મામલતદાર તરીકે વિધીવત ચાજૅ સંભાળતાં એચ આર મહેતા..

મામલતદાર કચેરી નાં અધીકારીઓ અને સ્ટાફ મિત્રોએ શુભેચ્છાઓ સાથે આવકાયૉ..

પાટણ ગ્રામ્ય મામલતદાર તરીકે વિધીવત ચાજૅ સંભાળતાં એચ આર મહેતા..

પાટણ મામલતદાર કચેરી ભદ્ર ખાતે ગીર સોમનાથ નાયબ મામલતદાર એચ. આર. મહેતા ને બઢતી સાથે ગ્રામ્ય મામલતદાર પાટણ તરીકે સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવી.


પાટણ મામલતદાર કચેરી ખાતે સોમવારના રોજ એચ. આર. મહેતા ગ્રામ્ય મામલતદાર પાટણ તરીકે હાજર થઈ ચાર્જ સંભાળ્યો હતો.


આ પ્રસંગે પાટણ મામલતદાર કચેરીના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, સ્ટાફ અને સામાજિક અગ્રણીઓએ તેઓનું પુષ્પગુચ્છ આપી ભાવભર્યુ સ્વાગત કરી આવકાર્યા હતા.
ચાજૅ સંભાળતાં એચ. આર. મહેતા ગ્રામ્ય મામલતદાર પાટણ એ મામલતદાર કચેરી ના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, સ્ટાફ નો પરિચય મેળવ્યો હતો.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl