ભારત વિકાસ પરિષદ પાટણ શાખા નાસ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી..

ભારત વિકાસ પરિષદ પાટણ શાખા નાસ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી..

ભારત વિકાસ પરિષદની સ્થાપના દિનની ઉજવણી ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા વૃદ્ધાશ્રમ ,સંડેર ખાતે વૃદ્ધોને વેફર, બિસ્કીટ, બેડશીટ, ઓશિકા ના કવર અપૅણ કરી ને કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં શાખાના ટ્રસ્ટી અશ્વિનભાઈ પારેખ, શાંતિભાઈ પ્રજાપતિ, શાખા પ્રમુખ પારસ ખમાર, મંત્રી જીતુભાઈ ઓતિયા, ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ,મહેશભાઈ દલવાડી સહમંત્રી વિમલભાઈ ખમાર નારણભાઈ પટેલ કારોબારી સભ્ય ભાર્ગવભાઈ પટેલ, કેયુરભાઈ જાની પ્રાંત પદાધિકારી વિજયભાઈ પટેલ અજયભાઈ પરીખ,મહિલા સયોજિકા મમતાબેન ખમાર, રમીલાબેન પટેલ અલકાબેન ઓતિયા હાજર રહ્યા હતા.