ધારપુર મેડિકલ કોલેજના પ્રથમ વર્ષનાં MBBS માં અભ્યાસ કરતા છાત્રો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

ધારપુર મેડિકલ કોલેજના પ્રથમ વર્ષનાં MBBS માં અભ્યાસ કરતા છાત્રો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

તા.13 જુલાઈ ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે ધારપુર મેડિકલ કોલેજ ના પ્રથમ વર્ષ એમ.બી.બી.એસ માં અભ્યાસ કરતા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા”ફેમીલી એડોપ્સન” પ્રોગ્રામ અંતર્ગત પાટણ તાલુકાના ધારપુર ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.


આ વૃક્ષારોપણ કાર્યક્રમ માં મેડિકલ કોલેજના ધારપુર ના ડીન ડો યોગેશાનંદ ગોસ્વામી , કમ્યુનીટી મેડીસીન વિભાગના વડા ડો. પારૂલબેન શર્મા તેમજ ફેકલ્ટી સ્ટાફ, આરોગ્ય કર્મચારીઓ તેમજ ધારપુર ગામના વહીવટદાર સહિત ત.ક.મંત્રી ધારપુરના ઓએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મેડિકલ કોલેજ ધારપુર ખાતે અભ્યાસ કરતા પ્રથમ વષૅના MBBS ના વિધાર્થીઓ દ્વારા અલગ અલગ આર્યુવેદીક છોડોનુ રોપણ કરી તેના જતન માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl