પાટણ તાલુકા પંચાયત નાં પ્રમુખ તરીકે નો ચાર્જ સંભાળતા રુકશાનાબેન શેખ..

પાટણ તાલુકા પંચાયત નાં પ્રમુખ તરીકે નો ચાર્જ સંભાળતા રુકશાનાબેન શેખ..

પાટણ તા.15
પાટણ તાલુકા પંચાયતના પ્રમુખે સ્વૈચ્છિક રીતે પોતાના પ્રમુખ પદે થી રાજીનામું આપતા હાલમાં પાટણ તાલુકા પંચાયત નાં ઈન્ચાર્જ પ્રમુખ તરીકે બાલીસણા ગામના વતની અને પાટણ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળી રહેલા શેખ રુકશાનાબેન એહમદભાઈ ને સોપવામાં આવ્યો છે.


પાટણ તાલુકા પંચાયત નાં પ્રમુખ તરીકે જ્યાં સુધી કોઈ ની વરણી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રમુખ તરીકે નો ચાર્જ પાટણ તાલુકા પંચાયત નાં ઉપપ્રમુખ અને બાલીસણા નાં વતની શેખ રુકશાનાબેન એહમદભાઈ સંભાળશે તેવું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.