ધારપુર હોસ્પિટલ તબીબી અધિક્ષક તરીક ડો પારૂલબેન શમૉ ની નિયુક્તિ કરવામાં આવી..

ધારપુર હોસ્પિટલ તબીબી અધિક્ષક તરીક ડો પારૂલબેન શમૉ ની નિયુક્તિ કરવામાં આવી..

પાટણ તા.૨૨
જી. એમ. ઈ. આર એસ મેડિકલ કોલેજ સંલગ્ન ધારપુર હોસ્પિટલ ના તબીબી અધિક્ષક તરીકે પ્રથમ મહિલા તબીબ અધિક્ષક તરીકે ડો. પારૂલબેન શર્મા ની નિમણુક કરવામાં આવી છે.
ડો.પારૂલબેન શમૉ ની નિમણુક ને ધારપુર મેડિકલ કોલેજના સ્ટાફે અને ધારપુર હોસ્પિટલ પરિવારે સરાહનીય લેખાવી શુભેચ્છાઓ પાઠવી હતી.