રાજપુર શ્રી રાજેશ્વર મહાદેવ મંદિર પરિસર નાં પ્રતિષ્ઠા દિનની ઉજવણી પ્રસંગે શિવ યજ્ઞ યોજાયો..

મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી.

રાજપુર શ્રી રાજેશ્વર મહાદેવ મંદિર પરિસર નાં પ્રતિષ્ઠા દિનની ઉજવણી પ્રસંગે શિવ યજ્ઞ યોજાયો..

પાટણ સમીપ આવેલ રાજપુર ગામે શ્રી રાજેશ્વર મહાદેવ મંદિર પરિસર નો પ્રાણપ્રતિષ્ઠા દિન શ્રાવણ સુદ ૪ ને શ્રાવણ માસ નાં પ્રથમ સોમવાર ના પવિત્ર દિવસે ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.
શ્રી રાજેશ્વર મહાદેવ મંદિરે પરિસર ખાતે પ્રતિષ્ઠા દિનની ઉજવણી નાં ઉપલક્ષ્યમાં મંદિર પરિસર ખાતે શિવ યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા.


શિવ યજ્ઞ ના યજમાન પદે જીતેન્દ્રભાઈ પટેલ પરિવારે લ્હાવો લઈ શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞમાં આહુતિ અપણૅ કરી હતી.
રાજપુર ગામે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શ્રી રાજેશ્વર મહાદેવ મંદિર નાં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આયોજિત શિવ યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો નો મોટી સંખ્યામાં ભાવિકો એ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl