પવિત્ર શ્રાવણ માસમાં શ્રી જલેશ્વર મહાદેવ ને રંગબેરંગી ફુલો સાથે ડાયમંડના મનોરથ થી સજાવવામાં આવ્યા..

પવિત્ર શ્રાવણ માસમાં શ્રી જલેશ્વર મહાદેવ ને રંગબેરંગી ફુલો સાથે ડાયમંડના મનોરથ થી સજાવવામાં આવ્યા..

પાટણ તા.૫
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પાટણ જલારામ મંદિર સ્થિત જલેશ્ર્વર મહાદેવ ને નીત નવા મનોરથો થી સજાવવામાં આવી રહ્યા છે ત્યારે ગુરુવારના રોજ શ્રી જલેશ્વર મહાદેવ ને રંગબેરંગી ફુલો સાથે ડાયમંડના મનોરથ થી સજાવવામાં આવ્યા હતા.

જલારામ સેવા ટ્રસ્ટ નાં ટ્રસ્ટી મંડળ સહિત મંદિર નાં પુજારી ની અથાગ મહેનત થી તૈયાર કરવામાં આવેલ શ્રી જલેશ્વર મહાદેવ નાં આ મનોરથ ના દશૅન નો લાભ લઇ શિવ ભક્તો એ ધન્યતા અનુભવી હતી.