વામૈયા ની પ્રસવ પીડા ભોગવતી મહિલાની 108 માંજ નોમૅલ ડિલિવરી કરવતા કાંસા 108 ની ટીમ..

મહિલા અને બાળક ને વધુ સારવાર માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડાયા..

માતા અને બાળક બન્ને તંદુરસ્ત હોવાનું તબીબોએ જણાવતા પરિવારે 108 નો આભાર વ્યક્ત કર્યો..

વામૈયા ની પ્રસવ પીડા ભોગવતી મહિલાની 108 માંજ નોમૅલ ડિલિવરી કરવતા કાંસા 108 ની ટીમ..

પાટણ જિલ્લા નાં સરસ્વતી તાલુકાના કાંસા 108 એમ્બ્યુલન્સ ના EMT અને.PILOTદ્વારા પ્રસવ પિડા ભોગવતી મહિલાની એમ્બ્યુલન્સમા જ નોમૅલ ડિલેવરી કરાવી માતા અને બાળક નો જીવ બચાવી આરોગ્યની ઉમદા સેવાને ચરિતાર્થ કરવામાં આવી હતી.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામે પ્રસવ પીડા ભોગવી રહેલા કંચનબેન શંભુજી ઠાકોર નામની મહિલાને ડિલિવરી નો દુખાવો ઉપડતાં પરિવાર દ્વારા કાંસા 108 ને જાણ કરવામાં આવતા ઈએમટી નિકિતા ચૌધરી અને પાયલોટ વિનોદ રાઠોડે તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી પ્રસવ પીડા ભોગવતી મહિલાને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ ડિલિવરી નો દુખાવો અસહ્ય બનતા 108 ના ઈએમટી અને પાયલોટ દ્વારા મહિલાની નોમૅલ ડીલેવરી 108 માં જ કરાવી માતા અને બાળક નો જીવ બચાવી વધુ સારવાર માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં માતા અને બાળક બન્ને તંદુરસ્ત હોવાનું તબીબોએ જણાવતા મહિલા નાં પરિવારજનો એ 108 ની આરોગ્ય સેવા ને સરાહનીય લેખાવી ઈએમટી અને પાયલોટ નો આભાર વ્યક્ત કર્યો હતો.

#હર_ઘર_તિરંગા_અભિયાન #આઝાદી_કા_અમૃત_મહોત્સવ Har Ghar Tiranga Anthem Har Ghar Tiranga…Ghar Ghar Tiranga… Celebrate our Tiranga with this melodious salute to our Tricolour, the symbol of our collective Pride & Unity as our Nation completes 75 years of independence Visit harghartiranga.com today to pin a digital flag & upload your selfie with the Tiranga. And don’t forget to bring home the flag from 13th – 15th August. #HarGharTiranga #AmritMahotsav Credit : Ministry of Culture Govt. of India #હરઘરતિરંગાઅભિયાન #આઝાદીકાઅમૃતમહોત્સવ

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl