સરસ્વતી તાલુકા કક્ષાનો 73 મા વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી..

સરસ્વતી તાલુકા કક્ષાનો 73 મા વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી..

પાટણ તા.૩
સરસ્વતી તાલુકાના ઉદરા ખાતે ઉ.બુ .વિધાલય ના પટાંગણમાં શનિવારના રોજ સરસ્વતી તાલુકા કક્ષાનો 73 મો વન મહોત્સવ ઉજવાયો હતો. વન મહોત્સવ નાં આ કાર્યક્રમ માં અધ્યક્ષ તરીકે સરસ્વતી મામલતદાર કે.કે.રણાવસિયા, અતિથિ વિશેષ ટીડીઓ સી.બી.લીમ્બાચીયા સરસ્વતી તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન દિનેશજી ઠાકોર, ઉપ પ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ થકી વન મહોત્સવ ની ઉજવણી ને યાદગાર બનાવી હતી.