પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર યોજાનાર મતદાન ને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ..

પાટણ જિલ્લા ની ચાર વિધાનસભા બેઠકો પર સૌથી વધુ મતદારોની સંખ્યા ૧૮- પાટણ વિધાનસભા બેઠક પર..

પાટણ તા.૩
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ ની બીજા તબક્કાનું મતદાન આગામી તા.૫ મી ડીસેમ્બર નાં રોજ થનાર છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી લક્ષી મોટાભાગની કામગીરી સુપેરે પુણૅ કરી દેવામાં આવી છે ત્યારે પાટણ જિલ્લા ની ચાર વિધાનસભા બેઠકો પર કુલ મતદારોની આંકડાકીય માહિતી જોવા જઈએ તો

૧૬-રાઘનપુર વિધાનસભા

પુરુષ મતદાર :૧૫૬૬૧૮
સ્ત્રી મતદાર :૧૪૬૧૩૫
અન્ય મતદાર :૬
કુલ મતદાર :૩૦૨૭૫૯
મતદાન મથક :૩૨૬

૧૭-ચાણસ્મા વિધાનસભા

પુરુષ મતદાર :૧૫૦૬૪૩
સ્ત્રી મતદાર :૧૪૧૬૭૮
અન્ય મતદાર :૧
કુલ મતદાર :૨૯૨૩૨૨
મતદાન મથક :૩૧૮

૧૮-પાટણ વિધાનસભા

પુરુષ મતદાર :૧૫૭૫૨૩
સ્ત્રી મતદાર :૧૪૮૬૨૮
અન્ય મતદાર :૧૯
કુલ મતદાર :૩૦૬૧૭૦
મતદાન મથક :૩૧૪

૧૯-સિઘ્ઘપુર વિધાનસભા

પુરુષ મતદાર :૧૩૯૭૯૬
સ્ત્રી મતદાર :૧૩૧૩૮૧
અન્ય મતદાર :૦
કુલ મતદાર :૨૭૧૧૭૭
મતદાન મથક :૨૭૩ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.