હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટાર તરીકે ડો.ચિરાગ પટેલે ચાજૅ સંભાળ્યો..

પાટણ તા.9
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં રજીસ્ટાર ડો.રોહિત દેસાઈ ની રાજ્યપાલ દ્વારા ઈનચાર્જ કુલપતિ તરીકે નિયુક્તી કરતાં યુનિ ના રજિસ્ટ્રાર તરીકે નો ચાર્જ ઇન્ચાર્જ રજીસ્ટાર તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં શારીરિક શિક્ષણ નિયામક ડો ચિરાગ પટેલ ને સોમવારના રોજ સોપવામાં આવતા તેમણે રજિસ્ટ્રાર ની ઓફીસ માં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા પાઠ કરાવી ને પોતાનો ચાર્જ સંભળ્યો હતો.


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં ઈનચાર્જ રજિસ્ટ્રાર તરીકે ડો ચિરાગ પટેલે હોદ્દો સંભાળતા યુનિવર્સિટી સ્ટાફ પરિવાર અને કમૅચારીઓ એ શુભેચ્છાઓ પાઠવી હતી.