પાટણમાં જરૂરિયાતમંદ બાળકો માટે મેડિકલ કેમ્પ યોજાયો..

શહેરની ગાંધી સુંદર લાલ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ..

પાટણ તા.18
પાટણ શહેરમાં બુધવારે ગાંધી સુંદર લાલ પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકો માટે મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કેમ્પ માં ડૉ.દિનેશ.ચેતવાણી,ડૉ.કિંજલ શ્રીમાળી,ડૉ.કાજલપટેલ,યોગેશભાઈશર્મા ,પરેશ આચાર્ય ,હરેશ મકવાણા સહિત આરોગ્ય સ્ટાફે સેવા આપી બાળકો ના દાંત,આંખ,નાક તેમજ શરીર ની બીમારી અંગે ચકાસણી કરી હતી