પાટણના સમી તાલુકાના શમશેરપુરા ખાતે સૌ પ્રથમ વાર વઢિયાર ગૌરવ પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું..

વઢિયાર પંથકમાં વિશેષ પ્રવૃતિ કરનારા વ્યકિત વિશેષોનુ એવોડૅ આપી સન્માનિત કરાશે..

પાટણ તા. 29
પાટણ જિલ્લાના સમી તાલુકાના સમશેરપુરા ગામે રામજી મંદિર ચોકમાં વઢીયાર યુવા સેવા સમિતિ દ્વારા પ્રથમ વખત વઢીયાર ગૌરવ પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વઢીયાર પંથકમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનાર લોકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી ડી એમ સોલંકી, મુખ્ય મહેમાન તરીકે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિ બેન મકવાણા, પ.પૂ.સંત નિજાનંદ બાપુ ગોતરકા વગેરે ઉપસ્થિત રેહશે.

શિક્ષણ ક્ષેત્રે-

દિનેશભાઈ સિંધવ વરાણા રતનબેન પરમાર,જગદીશભાઈ રણોદરા

પર્યાવરણ ક્ષેત્રે-

રોટરી ક્લબ રાધનપુર કૌશલભાઈ જોશી

આરોગ્ય સેવા માટે-

ડૉ સંજયભાઈ ઠક્કર, ડૉ ભરતભાઈ ચૌધરી, ડૉ રમેશભાઈ હાલાણી, ડૉ દિનેશભાઈ સિંધવ

અગ્રણી વઢીયારી દાતા માટે-

ભીખાભાઈ જાદવ મેમણા

સાહિત્ય માટે-

મનન ઠાકોર, શૈલેષ પંચાલ, રમેશભાઈ ઠક્કર, ડૉ નિષાદભાઈ ઓઝા, સરદાર ખાન મલેક, જગદીશ રથવી

કૃષિ ક્રાંતિ માટે-

દેવાભાઈ રથવી, માદેવભાઈ જાદવ, રાજુભાઈ ચૌધરી

અંધશ્રદ્ધા નિવારણ તથા સમાજસેવા માટે-

સ્વ. ફકીરભાઈ વણકર સમી

સંગીત કલા માટે-

કિરણ ગઢવી,નવીન ભાટી

સામાજિક કેળવણી માટે-

સોમભાઈ ચાવડા, કલ્પેશ અખાણી, કનુભાઈ રાઠોડ, પ્રેમચંદભાઈ વણકર

લોકસાહિત્ય માટે-

ચતુરદાન ગઢવી, ભગવત દાન ગઢવી, શંકરસિંહ સિંધવ, જીતુદાન ગઢવી, ધવલ મહારાજ

સેવા માટે-

મિતેશભાઈ ઠક્કર જલિયાણ ગ્રુપ, જીજ્ઞાબેન શેઠ, મુસ્તુફા મેમણ, પોપટજી ઠાકોર, સ્વ કિરીટ ઠાકર હસ્તે જયદીપ ઠાકર રાપરિયા હનુમાનજી આશ્રમ અન્નક્ષેત્ર રાધનપુર, ડી કે ગઢવી સરપંચ શંખેશ્વર

વઢીયારની વિશેષ પ્રતિભા માટે-

હરિભાઈ વઢેર, રામસિંહ રાજપુત, બળદેવદાસ સાધુ અમેરિકા, લાભુદાન ગઢવી, હાર્દિકસિંહ રાજપુત, દિનેશભાઈ સિંધવ નાયબ મામલતદાર

બ્લડ સેવા માટે-

ચિરાગ જી ઠાકોર, શૈલેષ જી

વઢીયારી સંશોધન માટે-

મુકેશપુરી ગોસ્વામી, હેમભા ગઢવી ને

એવોડૅ આપી સન્માનિત કરવામાં આવનાર હોવાનું કાર્યક્રમ ના આયોજકો એ જણાવ્યું હતું.