
પાટણ તા.1
પાટીદાર સમાજના સેવાભાવી યુવાન પટેલ રીતેશભાઈ (ભયાભાઈ) અને મુસલીમ સમાજના નઈમભાઈ એ બુધવારે પોતાના જન્મ દિવસની કોઈટા પગાર કેન્દ્ર શાળા ના બાળકો સાથે કરી જન્મ દિવસ ને યાદગાર બનાવ્યો હતો.
તેઓએ શાળા બાળકોને મનોરંજન સાથે ક્રીમ રોલની મોજ કરાવતાં બાળકો ના ચહેરા હરખાયા હતા.
શાળાના બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરવા બદલ શાળા પરિવારે આભાર વ્યક્ત કરી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.