Tag: election2022
પાટણ બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રજાજનોના ઋણ સ્વીકારનો કાર્યક્રમનું આયોજન
ડૉ. રાજુલ દેસાઈનો 17 હજાર મતોથી પરાજય થયો હતો કોંગ્રેસ પર આકરી પ્રતિક્રિયાઓ વ્યકત કરી લોકો પાસે લેખિત મંતવ્યો લેવામાં આવ્યાં પાટણ-ઊંઝા ત્રણ રસ્તા સ્થિત બાલાજી પાર્ટી પ્લોટ ખાતે પાટણ વિધાનસભા બેઠકના…
જાણો 1995થી પ્રથમ વખત જીતેતી આવેલી ભાજપને ક્યારે કેટલી સીટો મળેલી, આ વખતે ઈતિહાસ કયા કારણોથી રચાયો
ભાજપને ફરીથી ઓછી સીટોના બેકફૂટ પર જતા આ વખતે સંગઠન, સરકાર અને કેન્દ્રીય નેતૃત્વએ ઘણી મોટી મહેનત કરી હતી. ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં સૂર્યોદય સત્તા બનાવવાનો આજથી 27 વર્ષ પહેલા ઉદય થયો…
પાટણ અને ચાણસ્માના મતદારો દ્વારા કોંગ્રેસનાં પંજાનો પરછમ લહેરાવ્યો..
રાધનપુર અને સિધ્ધપુર બેઠક પર કમળ ખીલ્યું.. પાટણ તા.૮પાટણ જિલ્લામાં 2017 માં પાટીદાર આંદોલન અને ઠાકોર સેનાના આંદોલન ના કારણે એકમાત્ર ચાણસ્મા બેઠક ભાજપ જીતી હતી. અન્ય ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો…
ભાજપે પ્રચંડ જીત બાદ શપથ વિધી સમારોહની તારીખ કરી જાહેર, સીઆર પાટીલે જીત બાદ જાણો શું કહ્યું
બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આ જાહેરાત કરતા વધુમાં કહ્યું કે, કેટલાકે તો અમારી સરકાર બનશે તેમ લખીને આપ્યું હતું. સીઆર પાટીલે કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સામે ચૂંટણી લડી રહેલી…
કતપુર એન્જિનિયરિંગ કોલેજમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ટૂંક સમયમાં શરૂ થનાર મત ગણતરી પ્રક્રિયા…
ચારે ચાર વિધાનસભા બેઠકના ઉમેદવારો પોતાના એજન્ટો સાથે કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવી પહોંચ્યા.. પાટણ તા.૮પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોની મતગણતરી પ્રક્રિયા આજરોજ સવારે 8:00 કલાકે કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત…
મતગણતરી માટે પાટણ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ…
સરકારી એન્જીનિયરીંગ કોલેજ કતપુર ખાતે થશે ચાર વિધાનસભા બેઠકની મતગણતરી… પાટણ તા.૭પાટણ જિલ્લામાં તા.05.12.2022 ના રોજ મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ હવે તા.08.12.2022ના રોજ મતગણતરી થશે. ચાર વિધાનસભાની મતગણતરી સરકારી…
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાણો કોની બની રહી છે સરકાર, શું છે આગાહી
8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થાય તે પહેલા જાહેર કરાયેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળવાની આગાહી જ્યોતિષના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવતી કાલે મતગણતરી થવા જઈ રહી છે ત્યારે વિધાનસભાની…
ચૂંટણી સંપન્ન થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર ડો.કિરીટ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો..
પાટણ તા.518 પાટણ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડો.કિરીટ પટેલે સાંજે 5:00 વાગે મતદાનની પ્રક્રિયા સંપન્ન બનતા પોતાના ટીબી ત્રણ રસ્તા ખાતેના મધ્યસ્થ કાર્યાલય ખાતે હળવાશની પળો માણી કાર્યકર્તાઓ શુભેચ્છકો અને સમર્થકોનો…
જાણો કયાં થયું કેટલું મતદાન ? પાટણ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં કુલ 62.53 ટકા મતદાન થયું..
પાટણ તા.5પાટણ ની ચાર વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ માહોલ માં મતદાન ની પ્રક્રિયા સંપન્ન બનતા કુલ 62.53 ટકા મતદાન નોંધાયું હતું. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં વહેલી સવારથી જ મોટી…
’મારી મમ્મી મતદાન કરી રહી છે, હું પણ મોટો થઈને મારી મમ્મી ની જેમ મતદાન કરીશ’’
પાટણ તા.5’મારી મમ્મી મતદાન કરી રહી છે, હું પણ મોટો થઈને મતદાન કરીશ’’ આ બાળકની આંખો એની મમ્મીને મતદાન કરતી જોઈને જાણે આવું જ કંઈક કહી રહી છે. આ દ્રશ્ય છે પાટણની…
વટથી કર્યો વોટઃ પ્રથમ વાર મતદાન કરતા નીશાબેન શર્મા અને તિલક સ્વામી…
પાટણ તા.5શાળાનો પહેલો દિવસ,પહેલું પરિણામ,પહેલું ઈનામ,કોલેજનો પહેલો દિવસ વગેરે દરેક પહેલી બાબત જીવનમાં યાદગાર હોય છે. પહેલો મત પણ એ જ રીતે યાદગાર બની જાય છે. ત્યારે જે લોકો પ્રથમ વાર વોટ…
લોકશાહીનો ‘અવસર’ :- મત માટે લોકો એકમત: મતદાનમાં જોવા મળી વિવિધતામાં એકતા…
પાટણ તા.5ગુજરાત રાજ્યની કોમી એકતાના ઉદાહરણ દુનિયાભરમાં આપવામાં આવે છે. ગુજરાતીઓ દરેક તહેવાર સાથે મળીને ઉજવે છે તો પછી લોકશાહીનો આ તહેવાર સાથે ન ઉજવે એવું બને જ નઈ. લોકશાહીના અવસરમાં આ…
મતદાન કરવાનો જુસ્સોઃ મતદાન કરવા પ્રેરણારૂપ બન્યા દિવ્યાંગ હિનાબેન…
પાટણ તા.5દિવ્યાંગ હિનાબેનનો મતદાન કરવા માટેનો જુસ્સો જોઈને શારીરીક રીતે સક્ષમ લોકો પણ શરમાઈ જાય. આજરોજ પાટણના ખીમીયાણા ગામની પ્રાથમિક શાળામાં મતદાન કરવા માટે આવેલા હિનાબેન જણાવે છે કે, આજે લોકશાહીનો અવસર…
પાટણ જિલ્લાના 4 મોડલ મતદાન મથકો પર મતદાન કરવા લોકો ઉમટ્યા..
લોકોને મતદાન કરવા માટે અપીલ કરતા 85 વર્ષીય દાદીમા.. પાટણ તા.5આજરોજ વહેલી સવારથી જ પાટણની જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. સવારે 8.00 વાગ્યાથી જ મતદાનની શરૂઆત થતા…
પાટણમાં દિવ્યાંગોમાં મતદાનને લઈ ઉત્સાહ…
અમે ભલે શારીરિક રીતે અશક્ત છીએ પરંતુ અમારા એક મત થકી લોકશાહીને મજબૂત બનાવીશું.. પાટણ તા.5‘’અમે ભલે શારીરીક રીતે અશક્ત છીએ પરંતુ અમારા એક મત થકી અમે લોકશાહીને મજબૂત બનાવીશું.’’ આ લાગણી…
પ્રભુતામાં પગલા માંડતા પહેલા ભાઈ-બહેને કર્યું મતદાન..
પાટણ તા.5આજરોજ વહેલી સવારથી જ પાટણની જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. ગૃહિણીઓથી લઈને વયોવૃદ્ધ લોકો, દિવ્યાંગો, યુવાનો આજે મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કરી રહ્યા…
પાટણ જિલ્લામાં વિધાનસભાની ચાર બેઠકો માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે EVM રવાના કરાયા..
પાટણ તા.4ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022નું પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. પાટણ જિલ્લામાં બીજા તબક્કામાં મતદાનને લઈને ચારેય વિધાનસભામાં ઈવીએમ-વીવીપેટ મશીનની ફાળવણી કરવામાં આવી છે. 16-રાધનપુર, 17-ચાણસ્મા, 18- પાટણ અને 19-સિદ્ધપુર…
સિધ્ધપુર શહેર અને તાલુકા AIMIM સંગઠન નું કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ને ખુલ્લું સમથૅન સાંપડ્યું..
સંગઠનના પ્રમુખ,મંત્રી અને ૫૦૦ ઉપરાંત સભ્યોને કોંગ્રેસ નો ખેસ પહેરાવી ચંદનજી ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં આવકાર્યા.. પાટણ તા.૩ગુજરાત વિધાનસભા ચૂંટણી નાં બીજા તબક્કાનાં તા.૫ મી ડીસેમ્બર નાં રોજ યોજાનાર મતદાન ને લઈને શનિવારના…
કોંગ્રેસની રેલીના અસામાજિક તત્વોને મતદારો 5 મી ડિસેમ્બરે જડબાતોડ જવાબ આપશે : જીતુ વાઘાણી
જીતુ વાધાણી એ મિડિયા નાં માધ્યમ થી પાટણના ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ ને વિજય બનાવવા આહવાન કર્યું.. પાટણ તા.૩ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા મતદાન પૂર્વે શનિવારના રોજ ત્રીજી ડિસેમ્બરે પ્રચારના છેલ્લા કલાકોમાં…
પાટણ: ડો રાજુલબેન દેસાઈના સમથૅન માં જીતુ વાધાણી નો ભવ્ય રોડ શો યોજાયો..
શહેરના પ્રબુદ્ધ નગરજનો દ્વારા રોડ શો નું ઠેર ઠેર સ્વાગત સન્માન કરાયું.. પાટણ તા.3રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં શનિવારના રોજ પ્રચારનો અંતિમ દિવસ હોવાથી પાટણ વિધાનસભા બેઠક પર ભાજપ નાં ઉમેદવાર…