Tag: #Gujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પાટણથી PMનો પ્રહાર, ‘ચૂંટણી સમયે મોદી અને EVMનું અપમાન કરવું એ કોંગ્રેસની ખાસિયત’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બની રહી છે. આની પાછળ લોકોને ભાજપમાં વિશ્વાસ છે. પીએમ મોદીએ પાટણ સાથે પોતાનો ખાસ સંબંધ જોડ્યો. પીએમ મોદીએ કહ્યું કે મેં…

ભાજપના નેતા વજુભાઈ વાળા દ્વારા અનુસૂચિત જાતિ વિરોધ કરાયેલ વાણી વિલાસના ધેરા પ્રત્યાઘાતો પડયા..

પાટણ સ્વયમ સૈનિક દળ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે નાયબ કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરાયું.. પાટણ તા.1આગામી વિધાનસભાની ચૂંટણી ને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારાયા છે…

પ્રથમ તબક્કાના મતદાનને 5 કલાક પૂર્ણ, જાણો કયા જિલ્લામાં કેટલું મતદાન

2 કરોડ 39 લાખથી વધુ મતદારો આજે મતદાન કરી રહ્યા છે. રાજ્યના 19 જિલ્લાઓમાં ચાલી રહેલી મતદાનની પ્રક્રીયામાં દરેક જિલ્લામાં 20 ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે ગુજરાત વિધાનસભા માટે બે તબક્કાના…

ATS-GSTના ગુજરાતના આ મોટા શહોરોમાં 88 સ્થળો પર દરોડા

આ દરોડાની સાથે એટીએસ દ્વારા અલગ-અલગ જિલ્લામાંથી એસઓજીની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે ATS-GSTનું ગુજરાતના શહોરોમાં 88 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થી રહી છે. અગાઉ પણ સંયુક્ત…

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: દરેકને ચોંકાવી દેશે ચૂંટણીનું પરિણામ, રાજ્યમાં કોંગ્રેસની સાયલન્ટ લહેર: જીગ્નેશ મેવાણી

કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી બીજી વખત જીતવા માટે શક્ય એટલું જોર લગાવી રહ્યા છે. આ વખતે તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે…

ભાજપે સંકલ્પ પત્રમાં આપ્યા મોટા 30 વચનો – ખેડૂત, મહિલા, યુવા ઉપરાંત આરોગ્ય સેવાને મહત્વ

25 હજાર કરોડના ખર્ચે સિંચાઈ નેટવર્કનું વિસ્તરણ કરાશે, સાયબર હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનોમાં શરુ કરાશે એમ અનેક વચનો….  ભાજપના આ મહત્વના વાયદાઓ – આયુષ્માન ભારતમાં 5 લાખની જગ્યાએ 10 લાખ રુપિયા કરાયા …

BJPની 150ના લક્ષ્‍યાંકને હાંસલ કરવા માટે 50 સીટો પર બાજ નજર

જે બેઠક પર ભાજપ મજબૂત માનવામાં આવે છે, તે બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાની તાકાત લગાવી દીધી છે.   રોડ શો અને ડોર-ટુ-ડોર પ્રચાર કરીને આપ ચૂંટણીનું વાતાવરણ બનાવવા માંગે છે. …

મૂંછે હો તો યે ઉમેદાવાર જૈસી – 2.5 ફૂટ મૂંછોવાળા કોણ છે આ ઉમેદવાર, જાણો

આ ઉમેદવારની 2.5 ફૂટ લાંબી મૂંછો લાંબી છે. આ ઉમેદવાર આ વખતે મૂંછોને લઈને ધ્યાન ખેંચી રહ્યા છે આ ઉમેદવારની 2.5 ફૂટ લાંબી મૂંછો લાંબી છે. આ ઉમેદવાર આ વખતે મૂંછોને લઈને…

પાટણ માં પાર્લરવાળા થી લઇ પ્રોફેસર ચૂંટણી લડી રહ્યા છે

ચારેય બેઠકો પર મજુર, સેલ્સમેન, કારીગર, વકીલ, વેપારી, બિલ્ડર, ખેડૂત, ઉદ્યોગપતિ મળી કુલ 43 ઉમેદવારો મેદાનમાં વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરેલા કુલ 43 ઉમેદવારોના વેપાર અને વ્યવસાય અંગે દ્વારા તપાસ કરતા સિદ્ધપુરમાં મજુરથી…

ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આપ, AIMIM જ નહીં પરંતુ પૂરી 71 પાર્ટીઓ મેદાને, ઓટો રીક્સા ચાલકોની પણ પાર્ટી ચૂંટણીમાં

1600થી વધુ ઉમેદવારો દાવેદારી નોંધાવી ચૂક્યા છે. દરેક નેતા લોકોનો વિશ્વાસ જીતવા અને રાજ્યમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ભાજપ, કોંગ્રેસ, AAP ઉપરાંત 71 પક્ષો મેદાનમાં છે….

પાટણ ભાજપ ઉમેદવાર નાં સમથૅન માં જુનાં ગંજ બજારમાં જાહેર સભા યોજાઈ..

સનાતન ધર્મ વાળાના હાથમાં આવેલી સત્તા વિધરમીઓના હાથમાં ના સોપતા :સુધીર ગુપ્તા.. પાટણ તા.૨૩ભાજપના રાષ્ટ્રીય નેતા અને મધ્યપ્રદેશના સંસદસભ્ય સુધીર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને પાટણ ભાજપના ઉમેદવાર રાજુલબેન દેસાઈ નાં સમથૅન માટે શહેરના…

રાધનપુરમાં ભાજપના ઉમેદવારની જાહેર સભામાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસ અને આપ પર વરસ્યા..

લવિગજી ઠાકોર ને જંગી બહુમતીથી વિજય બનાવી ગુજરાતનાં વિકાસ માં સહભાગી બનવા આહ્વાન કરાયું.. પાટણ તા.૨૩રાધનપુરમાં ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ…