Tag: #patan

આવતીકાલે વડાપ્રધાન ની જાહેર સભાને લઈને યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલતી તડામાર તૈયારીઓ..

કચ્છ ભુજ રેન્જ આઈ જી સહિત જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળનુ બારીકાઈથી નિરીક્ષણ કરાયું.. પાટણ તા.૧૧૫ મી ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીના રણસંગ્રામમાં ઉમેદવારો દ્વારા એડીચોટી નું જોર લગાવવામાં આવી રહયું છે. ૧૪…

પાટણ શહેર ભાજપ પેજ સમિતિ સંમેલન યોજાયું..

બુથ લેવલ થી જ આ વિધાનસભા ની ચુંટણી લડાઈ રહી છે : કે.સી.પટેલ.. આગામી 8 મી ડીસેમ્બર નાં રોજ ભાજપ નો વિજય નિશ્ચિત છે : ડો રાજુલ દેસાઈ.. પાટણ તા.118 પાટણ વિધાનસભા…

પાટણ વિધાનસભા મતવિસ્તારના અનુસુચિત જાતિ સમાજ નું કોંગ્રેસના ઉમેદવાર ને ખુલ્લું સમથૅન સાંપડ્યું…

ભાજપ સરકાર દ્વારા અનુસુચિત જાતિ ના સમાજને કરાયેલા અન્યાય નો બદલો લેવા નો સમય આવી ગયો છે.. પાટણ તા.1પાટણ વિધાનસભા વિસ્તાર માં રહેતા અનુસૂચિત જાતી સમાજ નો સ્નેહ મિલન સમારોહ ગુરૂવારના રોજ…

પાટણ ભાજપના શિક્ષિત મહિલા ઉમેદવારનો પોસ્ટ કાર્ડ દ્વારા ચૂંટણી પ્રચારનો નવતર અભિગમ મતદારોએ સરાહનીય લેખાવ્યો..

પાટણ તા.118 પાટણ વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ દ્વારા ચૂંટણી પ્રચાર કામગીરી તેજ બનાવવામા આવી છે છતાં ચુંટણી ની આચાર સંહિતા ની સાથે સાથે સમયનાં અભાવના…

ભાજપના નેતા વજુભાઈ વાળા દ્વારા અનુસૂચિત જાતિ વિરોધ કરાયેલ વાણી વિલાસના ધેરા પ્રત્યાઘાતો પડયા..

પાટણ સ્વયમ સૈનિક દળ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે નાયબ કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરાયું.. પાટણ તા.1આગામી વિધાનસભાની ચૂંટણી ને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારાયા છે…

પાટણ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ની તૈયારીઓને તંત્ર દ્વારા અપાઈ રહ્યો છે આખરી ઓપ…

જિલ્લામાં કુલ 789 લોકેશનનાં 1231 મતદાન મથકો પર 5મી ડિસેમ્બરે થશે મતદાન.. 28 સખી મતદાન મથકો પર 24 કલાક રહેશે મહિલા પોલીસ સ્ટાફ તૈનાત…. જિલ્લામાં કુલ 4 ઈકો ફ્રેન્ડલી(ગ્રીન બૂથ)મતદાન મથક,4 મોડલ…

પાટણ મત વિસ્તારના સાધુ સંતો અને ભુવાજીઓ એ ભાજપના ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ ને વિજયના આશિર્વાદ પાઠવ્યા..

ડો રાજુલબેન દેસાઈ એ વિજયના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી.. પાટણ તા.1પાટણ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો. રાજુલબેન દેસાઈના સમર્થનમાં પાટણ પંથકના સાધુ,સંતો અને ભુવાજી ઓએ માં મેલડી નાં સાનિધ્યમાં સંમેલન આયોજિત…

ભાજપના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ ને પાટણના તબીબો નું સમર્થન સાંપડ્યું…

ભાજપના વિજય સાથે જ મેડિકલ નગરી પાટણ ને વિકાસની ક્ષિતિજ પર લઈ જવા ની નેમ વ્યક્ત કરાઈ.. પાટણ તા.1પાટણ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ ને…

પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર ને ખુલ્લું સમથૅન આપી વિજયના આશિર્વાદ પાઠવ્યા..

ભાજપના મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ એ જંગી બહુમતી સાથે કમળ ને વિજય બનાવવા અપીલ કરી સમાજનો આભાર વ્યક્ત કર્યો.. પાટણ તા.1પાટણ વિધાનસભા બેઠક પર ભાજપના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ…

પાટણની આર્ટસ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંતગર્ત કાર્યક્રમ યોજાયો..

પાટણ તા.30શ્રી અને શ્રીમતી પી.કે કોટાવાલા આર્ટસ કોલેજ પાટણના એન એસ એસ વિભાગ દ્વારા બુધવારે આગામી ગુજરાત વિધાનસમાની ચૂંટણીમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાન માટે જાગૃતિ ફેલાય તે અંતર્ગત મતદાન જાગૃતિ…

જૈન જાગૃતિ સેન્ટર પાટણના સૌજન્યથી રોટરી ક્લબ ઓફ પાટણ સીટી દ્વારા જરૂરિયાત મંદ બાળકોને સ્વેટર વિતરણ કરાયા..

પાટણ તા.30જૈન જાગૃતિ સેન્ટર પાટણ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે બુધવારના રોજ જૈન જાગૃતિ સેન્ટર પાટણના સૌજન્યથી રોટરી ક્લબ ઓફ પાટણ સીટી દ્વારા શિયાળાની ઠંડી ને ધ્યાનમાં રાખીને…

વડાપ્રધાન વિરુદ્ધ અપશબ્દો બોલનાર કોંગ્રેસ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ સામે ભાજપ માં રોષ ભભુકયો..

પાટણ જિલ્લા ભાજપ દ્વારા કડક કાર્યવાહી ની માંગ સાથે સુત્રોચ્ચાર કરી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું.. પાટણ તા.30કોંગ્રેસ પાર્ટી નાં ભારતના રાષ્ટ્રિય અધ્યક્ષ ખડકે દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો…