Category: CRIME

ઓસ્ટ્રેલિયા: 32 વર્ષીય ભારતીય યુવકને પોલીસે ગોળી મારી, સામે આવ્યું આવું કારણ

32 વર્ષીય ભારતીય નાગરિક, મોહમ્મદ રહેમતુલ્લા સૈયદ અહેમદને મંગળવારે ઓસ્ટ્રેલિયન પોલીસે ગોળી મારી દીધી, કારણ કે તેણે કથિત રીતે એક ક્લીનરને ચાકૂ મારી દીધું હતું અને પોલીસ અધિકારીઓને ચાકૂથી મારવાની ધમકી આપી હતી. …

દિક્ષિતા મોદી આત્મહત્યા કાંડમાં સંડોવાયેલા મહેશ ઠકકર ના રિમાન્ડના અંતિમ દિવસે પોલીસે વધુ પાંચ તોલા સોનું રિકવર કર્યું..

કોર્ટમાં વધુ પાંચ દિવસના રિમાન્ડની પોલીસની માંગ કોર્ટે ના મંજૂર કરીઆરોપી ને સબ જેલમાં મોકલવાનો આદેશ કર્યો. પાટણ તા. 28પાટણ શહેરમાં દિક્ષિતા મોદી આત્મહત્યા કેસને લઈને અનેક ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન…

આત્મહત્યા કરનાર દિક્ષિતા મોદી એ મહેશ ઠક્કરને વેલેન્ટાઈન ડે નિમિત્તે આપેલી સોનાની વીંટી અને ચાંદીની લકી પોલીસે તેના ઘરેથી કબજે કરી..

હીરા જ્વેલર્સમાં વેચેલા રૂપિયા ₹8,99,140 ના સોના ચાંદીના દાગીના પણ પોલીસે કબજે કર્યા.. મુથૂટ ફાઇનાન્સમાં ગોલ્ડ લોન માટે મુકેલા દાગીના મહેશ ઠક્કરે રૂપિયા 9,85,000 જમા કરાવી છોડાવી ગયો હોવાનું બેકે જણાવ્યું.. આવતીકાલે…

પાટણમાં ઇ-બાઇકનાં મલ્ટીલેવલ માર્કેટીંગનાં વ્યવસાય બાબતે રૂ.2.82 લાખ ન આપી ઠગાઇનો આક્ષેપ

સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ કરીને માસ્ટર પાર્ટનર તરીકે લખાણ કરીને ઇ- બાઇક વેચાણ કરવાની ડિલરશીપ લીધી પાટણમાં રહેતા અને જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા ભરતભાઇ ગાંડાભાઈ રાવળ રે. પાટણ સાથે પાટણ, સિધ્ધપુર…

વાગડોદ પોલીસ કોન્સટેબલ સહિત એક શખ્સ લાચ ની રકમ સ્વિકારતા ઝડપાયા..

એ.સી.બી. સફળ ટ્રેપ કેશમા ઝડપાયેલા બન્ને સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઈ.. પાટણ તા.15પાટણ ના વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વગૅ 3 ના પોલીસ કમૅચારી સહિત અન્ય એક શખ્સને લાચ ની રકમ…

પાટણ- સિધ્ધપુર માગૅ પર સ્કોડા અને ઈકો વચ્ચે અકસ્માત સજૉતા 4 લોકો ધવાયા..

અકસ્માત ગ્રસ્ત સ્કોડા કાર માથી વિદેશી દારૂ અને બિયર નો જથ્થો મળી આવતાં લોકોએ લુટ મચાવી.. પોલીસે ધટના સ્થળે દોડી આવી આગળ ની તજવીજ હાથ ધરી.. પાટણ તા. 7પાટણ સિદ્ધપુર રોડ પર…

પાટણના હિંગળાચાચરમાં ખરીદી કરવા આવેલી મહિલાની થેલી પર ચેકો મારી 30 હજારની ચિલઝડપ

એ-ડીવીઝન પોલીસ સ્ટેશને આવીને રજુઆત કરતાં પોલીસે તુરત જ મહિલાને સાથે લઇને હિંગળાચાર વિસ્તારમાં તપાસ અર્થે ગયા હતા પાટણ શહેર ના હીંગલાચાચર વિસ્તાર ની બજાર માં ગ્રાહકો ની ભારે ભીડ વચ્ચે કોઈ…

પાટણનાં મોતિશામાં જવેલર્સ-કરિયાણાની દુકાનમાંથી ચોરી કરનારા ત્રણ સહિત ચાર ઝડપાયા

ગજાનંદ જ્વેલર્સનાં ઓટલા પર બેસીને દુકાનનું તાળું તોડી દુકાનમાં પ્રવેશી ચોરી કરી બાજુની ધ્રુવી કરિયાણાની દુકાનમાંથી ચોરી કરીને છુપાતાં પાછા તે જ ગલીમાં જતા નજરે પડ્યા પાટણ શહેરનાં મોતીશા ચોક વિસ્તારમાં આવેલી…

ટ્રેઈનના દરવાજા પર બેસેલા લોકોના હાથમાં દંડો મારો મોબાઈલ ખેંચી લેતા ઝડપાયા

કાપોદ્રા પોલીસે બે રીઢા મોબાઈલ સ્નેચરને ઝડપી પાડ્યા, વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા લોકોને બનાવતા ભોગ ટ્રેઈનના દરવાજા પર બેસેલા લોકોના હાથમાં દંડો મારો મોબાઈલ ખેંચી લેતા ઝડપાયા બાતમીના આધારે પોલીસે…

પાટણ અને કાકોશી ખાતે થી ચાઈનીઝ દોરી નાં જથ્થા સાથે ત્રણ ઇસમો એલસીબી ટીમે ઝડપી લીધા..

ચાઈનીઝ દોરી નાં ૯૩ બોકસ કિ.રૂ.૨૧૧૫૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.. પાટણ તા.૫ઉતરાયણના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ પતંગ રસીકો માં અનેરો ઉત્સાહ જોવા…

કાંઝાવાલા કેસ: અંજલિનું મોત હિટ એન્ડ રન કે હત્યા? મિત્રના ખુલાસા બાદ ઉઠ્યા સવાલો

ઘટના સમયે અંજલી સાથે હાજર નિધિએ ખુલાસો કર્યો હતો કે કારમાં કોઈ મ્યુઝિક વાગી રહ્યું ન હતું, જેવું પોલીસ જણાવી રહી છે. ટક્કર માર્યા બાદ આરોપીઓ કારને થોડે પાછળ લઈ ગયા અને…

પ્રતિબંધીત ચાઇનીઝ દોરી, માંઝા ફીરીકીઓનુ ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને LCB PATAN એ દબોચ્યા..

શ્રમજીવી, સિદ્ધી સરોવર અને સિધ્ધપુર ચાર રસ્તા નજીક રહેતા ત્રણ ઈસમો પાસેથી ચાઇનિઝ દોરી નો રૂ.૯૯૦૦ નો જથ્થો મળી આવ્યો.. પાટણ તા.૪પાટણ શહેર સહિત સમગ્ર જીલ્લામાં ચાઇનીઝ દોરાઓ, માંઝાઓના વપરાશ ઉપર પ્રતિબંધ…