Category: ઉત્તર ગુજરાત

બળાવાખોર: સિદ્ધપુર ભાજપના 5 આગેવાનોને પાર્ટી માંથી બરતરફ કરાયા..

કોંગ્રેસ ના ઉમેદવાર સાથે પ્રચાર નો ફોટો વાયરલ થતાં પાટણ જિલ્લા ભાજપ દ્વારા નિણૅય.. સપેન્ડ થયેલ ભાજપ ના આગેવાનો માં સિદ્ધપુર શહેર મહામંત્રી, યુવા મોરચા તાલુકા પ્રમુખ, જિલ્લા કારોબારી સભ્ય, ઉપપ્રમુખ ભાજપ…

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં પાટણના મુખ્ય બજાર માર્ગો પર યોજાઇ ફૂટ માર્ચ..

ચૂંટણી સમયે ફૂટમાર્ચ કરી જિલ્લા કલેકટરે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચકાસી.. પાટણ તા્૨૫ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા 20122 ની ચૂંટણી ની તારીખો જાહેર થયા બાદ તુરંત જ દરેક જિલ્લામાં વિવિધ ટીમો…

સિધ્ધપુર વિધાનસભા ના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને મળી રહેલ અદભુત જન પ્રતિસાદ…

પાટણ તા.૨૫સિધ્ધપુર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે શુક્રવારના રોજ સરસ્વતિ તાલુકાના ચારૂપ, ખારેડા, વાહણા, ઊંટવાડા અને ખોડાણા વિગેરે ગામોનો ચૂંટણી પ્રવાસ કરતાં ગામે ગામ ભારે પ્રતિસાદ મળ્યો હતો….

પાટણ BJP ઉમેદવાર ડો.રાજુલ દેસાઈ ને બાદીપુર નાં ગ્રામજનો દ્વારા વિજયના આશીર્વાદ પાઠવ્યા..

પાટણ તા.૨૫18 પાટણ વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના શિક્ષિત મહિલા ઉમેદવાર ડોક્ટર રાજુલબેન દેસાઈને પાટણ વિધાનસભા મત વિસ્તારમાં જન સમર્થન સાથે સુંદર આવકાર સાપડી રહ્યા છે ત્યારે શુક્રવારના રોજ ડોક્ટર રાજુલબેન…

પાટણમાં પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનોએ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન…

પાટણ તા.૨૫ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી તા.01.12.2022 અને 05.12.2022 ના રોજ પ્રથમ અને બીજા તબક્કામાં મતદાન થવાનું છે. કોઈપણ…

પાટણના સિદ્ધી સરોવર સમીપ આવેલા શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે રસ રોટલી નાં પ્રસાદ નું આયોજન કરાયું..

મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી.. પાટણ તા.૨૫માગસર સુદ બીજ ને શુક્રવારના દિવસે પાટણ શ્રી મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ અને શ્રી બાળા બહુચર…

કોંગ્રેસ નાં ઉમેદવાર ડો.કિરીટ પટેલ નો બ્રહ્મ સમાજ દ્વારા સન્માન સમર્થન કાર્યક્રમ યોજાયો…

પાટણ શહેર સહિત પાટણ વિધાનસભા મતવિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા..

પાટણ શહેરના હિંગળાચાચર વિસ્તાર માં ભાજપ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું.

મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાયૅકરો અને વિધાનસભા બેઠક નાં સુજ્ઞ મતદારો ઉપસ્થિત રહ્યા..

પાટણ કોંગ્રેસના ઉમેદવાર ડો કિરીટ પટેલ નાં મધ્યસ્થ કાર્યાલય નો પ્રારંભ કરાયો..

ચુંટણી સમયે ભાજપના લોકો ધાક ધમકી આપી કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું કરશે તો તેનું પરિણામ પણ ભોગવવું પડશે : ડો કિરીટ પટેલ..

બાલીસણા નાં મણુદ ગામે થી વિદેશી દારૂ નાં જથ્થા સાથે એક શખ્સ ની અટકાયત કરાઈ..

પાટણ એલસીબી પોલીસ ટીમે ઓચિંતી રેડ કરી દારૂ બિયરના જથ્થા સાથે રૂ. ૬,૨૯,૨૧૫ નો મુદ્દામાલ કબજે કર્યો.. પાટણ તા.૨૪બાલીસણા ના મણુદ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ બીયરની બોટલ ટીન કુલ નંગ-૫૦૫…

પાટણ માં પાર્લરવાળા થી લઇ પ્રોફેસર ચૂંટણી લડી રહ્યા છે

ચારેય બેઠકો પર મજુર, સેલ્સમેન, કારીગર, વકીલ, વેપારી, બિલ્ડર, ખેડૂત, ઉદ્યોગપતિ મળી કુલ 43 ઉમેદવારો મેદાનમાં વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરેલા કુલ 43 ઉમેદવારોના વેપાર અને વ્યવસાય અંગે દ્વારા તપાસ કરતા સિદ્ધપુરમાં મજુરથી…

પાટણના સરીયદ ગામે ભાજપના ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈને મહિલાઓનું પ્રચંડ સમર્થન..

પાટણ તા.૨૪પાટણ વિધાનસભાના શિક્ષિત મહિલા લોકપ્રિય ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈને ઠેરઠેર પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં બહેનો આવી રહી છે.ત્યારે ગુરુવારે સરસ્વતી તાલુકાના વધાસર,વોળાવી જામઠા, શેરપુરા,…