Category: સૌરાષ્ટ્ર કચ્છ

કચ્છમાં ધરતી ધ્રૂજી, સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો, લોકોમાં દોડધામ

મળતી માહિતી મુજબ, ભૂકંપની સાથે જ વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા. દુધઈ નજીક સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ સિવાય ખાવડા નજીક સવારે…

ગોંડલ અને રીબડાના બાહુબલી લડાઈમાં સરકાર હરકતમાં, રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે માંગ્યો રીપોર્ટ, હવે શું થશે

જિલ્લા પોલીસ વડાના રિપોર્ટ બાદ કલેક્ટર રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલશે. ત્યારે આ મામલે લાયસન્સ પણ હથિયારનું અનિરુદ્ધસિંહનું રદ થઈ શકે છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગોંડલમાં ક્ષત્રિય આગેવાનોમાં જૂથવાદનો મુદ્દો વધુ ગરમાતા…

હળવદમાં દીવાલ ધરાશાયી થતા 09 મજૂરોના મોત, 30 મજૂરો દટાયાની આશંકા

મીઠાની થેલીનો વજન વધતા દીવાલ થઇ ધરાશાયી. હાલ કલેક્ટર જે. એન પટેલ ઘટના સ્થળે પહોંચ્યા મોરબી જિલ્લાના હળવદ તાલુકાના દિઘડીયા ગામે આજે બપોરના 12 વાગ્યે કરુણ ઘટના સર્જાઈ હતી. હળવદના દિઘડીયા ગામે…