google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

Tag: #Gujarat

Browse our exclusive articles!

પાટણના મોતીસા વિસ્તારમાં ગજાનંદ જવેલર્સ અને ધ્રુવી કિરાણા સ્ટોર્સમાં તસ્કરો ત્રાટક્યા..

તસ્કરો રૂ. 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરીફરાર થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ..પોલીસ દ્રારા આજુબાજુના સીસીટીવી કુટેજો મેળવી તસ્કરો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ.પાટણ તા.19પાટણ...

પાટણ જિલ્લાનો બીજો આયુષ મેળો વાગડોદ મુકામે યોજાયો..

જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી સહિત ના મહાનુભાવો દ્રારા આયુષ ચિકિત્સા અપનાવવા હિમાયત કરાઈ..પાટણ તા.18આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક આયુષની...

રાધનપુરના રાપરિયા હનુમાનજી મંદિર ખાતે જીણોર્દ્ધાર નુ મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરાયું..

ગૌશાળા,આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર સહિત અન્ય સેવા પ્રવૃતિ ની કામગીરી કરવાની નેમ વ્યકત કરાઈ.પાટણ તા.18પાટણ જિલ્લાના રાધનપુર ખાતેના રાપરિયા હનુમાન મંદિર પરિસર ખાતેબુધવારે વઢિયાર...

પાટણ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પાલીકા ની સ્વચ્છતા શાખા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ..

છીડીયા દરવાજા નજીક ની સોસાયટી વિસ્તારની ગંદકી ઉલેચી ઝાડી- ઝાંખરા દુર કરાયા..પાટણ તા.18પાટણ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પાટણ નગર પાલિકા ની સ્વછતા શાખા...

પાટણ જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મકાન માલિકો પર કેટલાક નિયંત્રણો મુકતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ.

પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અસામાજિક પ્રવૃતિઓ રોકવાના આશયથી જાહેરનામું બહાર પડાયું..જાહેરનામા નો ભંગ કરનારા સામે કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.પાટણ તા. 18પાટણ...

Popular

આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદ ના ઉત્સવ કાર્યક્રમ યોજાશે…

બે દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં ફરીદા મીર અને કિંજલ...

શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ના શિખર પર પરંપરા મુજબ ધજા ચડાવવામાં આવી..

સ્વ.ધર્મપત્રકાર મનસુખ સ્વામીના પરિવારે પોતાની વર્ષોની પરંપરા નીભાવી ધન્યતા...

Subscribe

spot_imgspot_img