fbpx

ઉત્તર ગુજરાત

પાટણ સાયન્સ સેન્ટર ખાતે પાંચ જિલ્લાના 200 થી વધુ વિદ્યાર્થીઓ એ વૈજ્ઞાનિક પ્રવૃતિઓ કરી..

પાટણ તા. 6પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 9 સપ્ટેમ્બરના રોજ શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજકોસ્ટ આયોજિત...

કુણઘેરના શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રેતીનું શિવલિંગ બનાવી મહિલાઓએ કેવડા ત્રીજ નું પૂજન કર્યું..

પાટણ તા. ૬પાટણ ના કુણઘેર ગામે આવેલ શ્રી રામેશ્વર મહાદેવના મંદિરમાં દર વર્ષે કેવડા ત્રીજના પવિત્ર દિવસને ધ્યાનમાં રાખીને રેતી ના શિવલિંગ બનાવવામાં આવે...

પાટણ જિલ્લામાં વિદેશી દારૂની હેરીફેરી કરનાર બ. કાં. જિલ્લાના 2 ઇસમોની પાસા હેઠળ પાટણ એલસીબી ટીમે અટકાયત કરી..

પાટણ તા. 6પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જિલ્લામાં ગે.કા અસામાજીક પ્રવૃત્તિ કરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા કરેલ...

તપોવન સ્કૂલ ખાતે સ્વયં શિક્ષક દિન નિમિત્તે શાળાના વિદ્યાર્થી ભાઈ – બહેનોએ શાળાનું કાર્ય સંભાળ્યું..

શાળા સંચાલક સહિત શાળા પરિવાર દ્વારા શાળાના વિદ્યાર્થી ભાઈ - બહેનોને શુભેચ્છા સાથે પ્રોત્સાહિત કરાયાં.. પાટણ તા. 6પાટણ શહેરના રાજમહેલ રોડ પર આવેલી તપોવન સ્કૂલ...

ચાણસ્મા કોલેજ ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

પાટણ તા. ૬આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ચાણસ્મા ખાતે સાંસ્કૃતિક પ્રવૃત્તિ,રાષ્ટ્રીય સેવા યોજના અને એનસી સી.ના ઉપક્રમે સ્વયં શિક્ષક દિનની ઊજવણી કરવામાં આવી હતી. આ...

Popular

Subscribe