fbpx

વડલી ના વત્રાસર ખાતે 74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી..

Date:

પાટણ તાલુકા પંચાયત કચેરી સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન દ્રારા રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી..

પાટણ તા. 26
પાટણ તાલુકા ના વડલી સીમમાં આવેલા વત્રાસર તળાવ (અમૃત સરોવર) મા આજે 74 મા ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર ના હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપવામાં આવી હતી.74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે પાટણ તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી સોનલબેન લેમનસિંહ ઠાકોર, સુજલામ સુફલામ વિભાગ ના ( S.O) ડી.આર દેસાઈ, તલાટી કમ મંત્રી હેતલબેન દેસાઈ, પાટણ તાલુકા પંચાયત ના કર્મચારી સંદીપભાઈ મકવાણા, ભરતભાઈ પરમાર, નિકુબેન મોદી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાતના સૌથી મોટા પ્રકૃત્તિ વનમાં પાણીની પરબ અને ચબુતરાનું લોકાર્પણ કરાયું..

દાતા પરિવારની દીર્ઘ દ્રષ્ટિથી ભણેલા અને સમૃદ્ધ પરિવારોને પણ...

પાટણમાં ‘માં નો પરિવાર’ દ્વારા મોટીવેશન સ્પિકર નેહલ ગઢવી નો કાર્યક્રમ યોજાયો..

ફોનની ડી.પી.માં કે કારની બોનેટ પર રાષ્ટ્રધ્વજ રાખવાથી રાષ્ટ્રભક્તિ...

ભગવાન જગન્નાથજી સન્મુખ 500 કિલો કેરી અને 50 ડઝન કેળાનો મનોરથ કરાયો..

મનોરથમાં ગોઠવવામાં આવેલ કેળા અને કેરીનો પ્રસાદ ભક્તજનોમાં વિતરણ...