fbpx

પાટણની સૌપ્રથમ સીબીએસઈ માન્યતા પ્રાપ્ત ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ માં પ્રવેશોત્સવનું આયોજન કરાયું..

Date:

પાટણ તા.3
પાટણ જીલ્લાની સૌ પ્રથમ સી.બી.એસ.ઈ. માન્યતા પ્રાપ્ત ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલનું શૈક્ષણિક સત્ર 2023-24 તારીખ 03 એપ્રિલ 2023 ના રોજ શરુ થયેલ છે. પ્રથમ દિવસે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્કૂલ માં કે.જી. સેક્શનના ભૂલકા ઓ માટે સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો હતો. સ્કૂલમાં નવા આવેલ વિદ્યાર્થીઓએ વર્ગખંડ માં એક-બીજાનો પરિચય આપ્યો હતો.

સ્કૂલના વિદ્યાર્થીઓના સ્વાગત ક્રાયક્રમ માં સ્કૂલના સંસ્થાપક જગદીશ કથુરિયા, આચાર્ય જોયન જોસ, વર્ગ શિક્ષકો તથા ટ્રસ્ટ મંડળ માં ટ્રસ્ટી શાંતિભાઈ સ્વામી, વિજયભાઈ પટેલ, પૂનમબેન કથુરિયા, જગદીશ ખમાર, હર્ષ પટેલ, હાર્દિક સ્વામી એ ઉપસ્થિત રહી સૌને પ્રથમ દિવસ ની શુભેચ્છા પાઠવ્યા બાદ શિક્ષણ કાર્ય શરૂ કરાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના આનંદ સરોવરને નયન રમ્ય બનાવવા પાલિકા દ્વારા પુનઃ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા.

આનંદ સરોવરમાં જામેલી લીલ સ્વરૂપે ની ગંદકીને દૂર કરવા...

બળાત્કારના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પાટણ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો..

પાટણ તા.૧૪પાટણ જિલ્લા પોલીસ વડા.ડૉ.રવિન્દ્ર પટેલનાઓની સુચના મુજબ તથા...

પાટણના સમી તાલુકાના શમશેરપુરા ખાતે સૌ પ્રથમ વાર વઢિયાર ગૌરવ પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું..

વઢિયાર પંથકમાં વિશેષ પ્રવૃતિ કરનારા વ્યકિત વિશેષોનુ એવોડૅ આપી...