google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સાંસદ દ્રારા મહિલાઓ આત્મ નિભૅર બનાવવા નિશુલ્ક મોટર ડ્રાઇવિંગ તાલીમનો નવતર અભિગમ..

Date:

પાટણ તા. 21
પાટણ લોકસભા સંસદીય મતવિસ્તારની મહિલાને આત્મનિર્ભર બનાવવાના ઉદેશ સાથે પાટણ લોકસભાનાં સાંસદ ભરતસિંહજી ડાભી દ્વારા વિના મૂલ્યે મહિલાઓને મોટર ડ્રાઈવિંગ તાલિમનો નવતર અભિગમ શરૂ કરવામાં આવનાર છે. જે મહિલાઓ આ મોટર ડ્રાઇવિંગ તાલીમ મેળવવા ઈચ્છતી હોય તે મહિલાઓએ “સાંસદ કાર્યાલય” ૪૦,શ્રી બંગલોઝ સોસાયટી, વિપુલ પાર્ટી પ્લોટની સામે, સુદામા ચોકડી, પાટણ ઉપર ફોર્મ જમાં કરાવવાનુ રહેશે ફોમૅ જમા કરાવવાની છેલ્લી તારીખ 25/6/23 રહેશે.

પાટણ શહેર બહારની મહીલાઓ ફોર્મ ની ઝેરોક્ષ કરી ને ફોર્મ ભરી ને email દ્વારા અથવા વોટસએપ નાં માધ્યમથી પણ મોકલી શકશે જે ફોર્મ માન્ય ગણવામાં આવશે. અને ફોર્મ ની સાથે આધારકાર્ડ અને જન્મ તારીખ નો પુરાવો જોડાવાનો રહેશે વધુ જાણકારી માટે નીચે ના ઈમેલ અને મોબાઇલ નંબર પર સંપકૅ કરવા સાંસદ કાયૉલય ના સુત્રોએ જણાવ્યું છે.
(Pamppatan@gmail.com,૯૬૬૪૮૪૮૯૪૨,૯૯૭૮૪૦૩૬૬૧ )

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જાગૃત મહિલા સમુદાય દ્વારા સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ન આપવા આવેદનપત્ર અપાયું..

પાટણ જાગૃત મહિલા સમુદાય દ્વારા સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ન આપવા આવેદનપત્ર અપાયું.. ~ #369News

પાટણ નગર દેવી કાલીકા માતાજી મંદિરે મંગળવારથી ભક્તિ સભર માહોલમાં ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ..

પાટણ પ્રજાપતિ-સ્વામી પરિવારમાં નિકળતા એક માસના ચૈત્રી ગરબા નો...