google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ચાણસ્મા ના ફિચાલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

Date:

પાટણ તા. 21
તા. 21 મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ફિચાલ ગામે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે યોગગુરૂ યોગ દ્રારા યોગ મટાડે રોગ, યોગથી મન, શરીર તંદુરસ્ત અને સશક્ત રહે છે. 21 મી સદીએ જ્ઞાન અને યોગની સદી છે તેમ જણાવી યોગનું મહત્વ,ફાયદા અને આસનો વિશે માગૅદશૅન પુરૂ પાડી લોકો યોગ પ્રત્યે જાગૃત થાય અને નિયમિત યોગ પ્રાણાયામ અને કસરત કરે એ બાબત સમજાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે એમપીએચ પંકજભાઈ રાઠોડ, સીએચઓ જાનવીબેન ચૌધરી અને આશા વકૅર લલિતાબેન હરેશભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો વિધાનસભા અધ્યક્ષના વરદ હસ્તે પ્રારંભ કરાયો..

આરોગ્યની નગરી પાટણ શહેરમાં ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દરિદ્ર...

વરસાદી માહોલ વચ્ચે સિદ્ધપુરની અતિ જોખમી સગર્ભા માતાની સફળ પ્રસુતિ કરાવતી આરોગ્ય ટીમ..

સિદ્ધપુરના ઠાકરાસણ ની મહિલાને ધારપુર હોસ્પિટલ ખાતે નોર્મલ ડિલેવરી...

સાતલપુર ગ્રામ પંચાયત કચેરીના પાછળ બંધ ધરને તસ્કરોએ નિશાન બનાવી રૂ.3 લાખની માલમતા ઉઠાવી ગયા..

ગ્રામ પંચાયત દ્વારા લગાવેલા સીસીટીવી કેમેરાઓ ના કૂટેજો સ્પષ્ટ...