fbpx

શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં નંદ ઘેર આનંદ ભયો ના નાદ વચ્ચે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ…..

Date:

પાટણ તા. 7 ધર્મની નગરી પાટણ શહેરમાં શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે જન્માષ્ટમી પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

જન્માષ્ટમી પર્વની શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે કરાયેલી ઉજવણીના ઉપલક્ષમાં બહેનોએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના ગગન ભેદી નારા વચ્ચે રાસ ગરબાની રમઝટ બોલાવી ભગવાન શ્રીકૃષ્ણ ને હિંડોળે હિચકી જન્માષ્ટમી પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી. આ ધાર્મિક પ્રસંગમાં સહભાગી બનવા મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો એ ઉપસ્થિત રહી નંદલાલા ના દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી..

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

બાસ્પા ની મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના અધ્યાપિકા ડો.નયનાબેન પરમારે પીએચડી માન્યતા મેળવી.

પીએચડી ની માન્યતા મેળનાર ડો.નયનાબેન પરમારને પાટણ જિલ્લા કોંગ્રેસ...

પાટણ રાજમંદિર કોમ્પલેક્ષના ખુલ્લા ધાબા પરથી પાના પત્તિનો જુગાર રમતા ત્રણ જુગારીયા ઝડપાયા..

પાટણ તા. ૧૮પાટણ સીટી ‘બી’ ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રાજમંદિર...